Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Cultural

Content

Sr Title Date Download
1 ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ વર્ષ 2021-22 EBSB CLUB GREEN INDIA 01/07/2021 View
2 જ્ઞાનધારા 25/02/2021 View
3 Gyandhara -Classroom quiz - 06/07/2020 View
4 GYANDHARA VAKTRUTVA- AADARSH BALADHA GOT FIRST RANK AT SAU.UNI.LEVEL 06/07/2020 View
5 GyandhaRA -Debate fotos 06/07/2020 View
6 Gyandhara-Gujarat sthaapna Divas -Online Digital Essay Writing Competition 06/07/2020 View
7 Gyandhara-Gujarat sthaapna Divas -Online Digital Essay Writing Competition 06/07/2020 View
8 ડિજીટલ સ્પર્ધાનું પરિણામ 11/05/2020 View
9 ડિજીટલ સ્પર્ધાનુ પરિણામ 11/05/2020 View
10 રંગ કલા કૌશલ્ય ધારા અંતર્ગત 01/05/2020 ના ગુજરાત સ્થાપના દિવસ નીમિતે યોજાયેલ ચિત્ર સ્પર્ધાનો અહેવાલ 10/05/2020 View
11 EBSC CLUB ડિજીટલ સ્પર્ધાની નોટીસ 08/05/2020 View
12 EBSB CLUB (EK BHARAT SHRESHTH BHARAT) અંતર્ગત વિવિધ ડિજિટલ પ્રવૃત્તિઓ નું આયોજન 08/05/2020 View
13 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન 02/05/2020 View
14 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન 02/05/2020 View
15 ડિજિટલ સ્પર્ધાન " ગુજરાતી ક્વીઝ " 01/05/2020 View
16 ડિજીટલ સ્પર્ધાની નોટીસ 01/05/2020 View
17 Report of Gyandhara 23/03/2020 View
18 Gyandhara 14/03/2020 View

Events

15
Aug

15 ઓગસ્ટ (2023-2024)

DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
12
Apr

Visit to Narisuraksha Gruh

NARI SURAKSHA GRUH, RAJKOT.
23
Jul

ગુરુપૂર્ણિમા

DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. આઝાદીનો અમૃત મહોત્સવ (2021) અંતર્ગત યોજાયેલ ‘આઝાદીનો સ્વતંત્રતા સંગ્રામ’ વ્યાખ્યાનનો અહેવાલ

સપ્તધારા અંતર્ગત સર્જનાત્મકધારા સંદર્ભે આયોજિત શીઘ્ર વાર્તાલેખન અને શીઘ્ર કાવ્યલેખન સ્પર્ધા

धर्मेंद्रसिंहजी आर्ट्स कॉलेज राजकोट में इ.बी.एस.बी. क्लब द्वारा दिनांक- 6 मार्च 2021 को विद्यार्थियों को राष्ट्रीय एकता के शपथ दिलाए गए।

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ,રાજકોટ જ્ઞાનધારા નિબંધ સ્પર્ધા અહેવાલ

અન્વયે મહેંદી સ્પર્ધા તારીખ-03/૦3/2021 ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ મહેંદી સ્પર્ધાનો અહેવાલ (2020-2021)

રંગ, કલા કૌશલ્યધારા (2020-2021) ચિત્રસ્પર્ધાનો અહેવાલ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. માતૃભાષા દિવસની ઉજવણીનો અહેવાલ (2020-2021)

04
Mar

નાટ્યધારા (2020-2021)

Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. નાટ્યધારા અહેવાલ (2020-2021)

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ગાંધીજયંતિની ઉજવણીનો અહેવાલ(2020-2021)

22
Jul

EBSB CLUB Jan to March, 2020

Dharmendrasinhji Arts College - Rajkot

Report on the activities conducted under EBSB for the month of Jan to March, 2020

22
Jul

EBSB CLUB June -2020

Dharmendrasinhji Arts College - Rajkot

Report on the activities conducted under EBSB for the month of LOCK DOWN, June, 2020

22
Jul

EBSB CLUB April - May, 2020

Dharmendrasinhji Arts College - Rajkot

Report on the activities conducted under EBSB for the month of LOCK DOWN, April - May, 2020

“એક ભારત શ્રેષ્ઠ ભારત “ વિષયને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની ચિત્ર નિબંધ અને કાવ્ય લેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપેલ છે.

17
Jul

સપ્તધારા અહેવાલ

Dharmendrasinhji Arts College - Rajkot

જે અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોલેજ દ્વારા સપ્તધારા અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્ય લેખન જેવી ડિજિટલ સ્પર્ધા નું આયોજન

‘મેઘધનુષ-૪૯મો યુવક મહોત્સવ’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે રજૂ કરવામાં આવેલ એકાંકી સ્પર્ધાનો અહેવાલ

નાટ્યધારા અંતર્ગત યોજાયેલ રાજ્ય સ્તરીય ડીજીટલ એકપાત્રીય અભિનય સ્પર્ધા ‘કોવિડ-19 : વોરિયર્સ 2020’નું પરિણામ

18
Sep

Gyandhara Activity

Dharmendrasinhji Arts College, Rajkot.

સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યમાં રંગોળી સ્પર્ધાનું તારીખ-૨૦/૦૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવેલ.

બાલધા આદર્શ (સંસ્કૃત સેમ. ૬) કોલેજ કક્ષાએ પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જે બદલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવેલા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ -49 યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં તારીખ-૧૯/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ શીઘ્ર ચિત્ર સ્પર્ધા, આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન રૂમ નં.-૩૫ માં કરવામાં આવેલ.

બાલધા આદર્શ ડી ( બી.એ.સેમ ૬ -સંસ્કૃત ) અને રાઠોડ રાહુલ જે (બી.એ. સેમ ૪- અંગ્રેજી ) ની ટીમ કોલેજ કક્ષાએ પસંદગી પામી ને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ ઉત્સાહ ભેર રજૂઆત કરેલી.

24
Jan

Quiz Competition University Lavel

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.

મકવાણા હર્ષદ ( ઈતિહાસ) , સોલંકી સામજી ( તત્વજ્ઞાન ) અને વરચંદ હસમુખ પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જે બદલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવેલા.

સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે મહેંદી સ્પર્ધાનું આયોજન તા.-૨૧/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ માં કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં મોકલવાઆવ્યા હતા .જેમાં મારુ હિમાંશુ શાસ્ત્રીય વાદન (તાલવાદ્ય)માં , મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય ગાયન , શાસ્ત્રીય વાદન , હાલરડુ ,માં તેમજ ધાધલ ભગીરથ મંગલુભાઈ દુહા-છંદ માં ભાગ લીધેલ . જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં નીચે મુજબની સ્પર્ધાઓમાં આ કોલેજના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર થયેલ.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત તા.09/10/2019ને બુધવારના રોજ અત્રેની કૉલેજના કેમ્પસમાં ‘નવરાત્રી ઉત્સવ’ યોજવામાં આવેલ.

મહિલા સેલ અંતર્ગત‘સ્વાસ્થ્ય સભાનતા’ (2019-2020) અહેવાલ

‘ ગીત, સંગીત, નૃત્યધારા ’ (2019-2020) અંતર્ગત ‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમનો અહેવાલ