Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ખેલ,કૂદ,યોગધારા (2020-2021)

27/06/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં સપ્તધારા અંતર્ગત ખેલ,કૂદ,યોગધારા અન્વયે તા.06/03/2021ને શનિવારના રોજ કૉલેજના વોલીબોલ મેદાનમાં સવારે 08:30 કલાકે ‘સૂર્ય નમસ્કાર’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 41 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે નીચે મુજબના સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આબ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ખેલ,કૂદ,યોગધારાના અધ્યક્ષ ડૉ.એસ.એન.દવેએ આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે સફળતાપૂર્ણ રીતે કરેલ.