સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મહોત્સવમાં વકતૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ સ્થાને આવવા બદલ શુભેચ્છા

29/09/2020
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ

બાલધા આદર્શ (સંસ્કૃત સેમ. ૬) કોલેજ કક્ષાએ પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જે બદલ પ્રિન્સીપાલ શ્રી ડૉ. એ.એસ. રાઠોડ સાહેબે આ ઇવેન્ટ (જ્ઞાનધારા )ના મેન્ટર ડૉ. હિતાર્થીબેન જી અગ્રાવતને તથા વિજેતા વિદ્યાર્થીને અભિનંદન પાઠવેલા.