Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ વર્ષ 2021-22 EBSB CLUB GREEN INDIA

01/07/2021

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ
વર્ષ 2021-22
EBSB CLUB
GREEN INDIA Date 1/7/2021

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ EBSB CLUB દ્વારા GREEN INDIA વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરે છે, જેમાં આપે આપની નજીકની જગ્યામાં ખેતર,ઘરની પાસે એક વૃક્ષ વાવવાનું છે અને તેનું જતન કરવાનું છે. આપનો વૃક્ષ વાવતો એક ફોટો આપેલ લીંક માં આપની માહિતી સાથે મુકવાનો છે.
https://forms.gle/oT1b1k3HqqEpnMLR6
આપ આ લિંક નો ઉપયોગ 20/7/2021 સુધી કરી શકશો.
મેમ્બર્સ, EBSB CLUB, પ્રો.હાર્દિક ગોહિલ, ડૉ.જયા વાઢેલ,


ડો.હેમલ વ્યાસ ડો.એ.એસ.રાઠોડ,
કોઓર્ડિનેટર , EBSB CLUB, પ્રિન્સિપાલ ,
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ