Content
EBSB CLUB (EK BHARAT SHRESHTH BHARAT) અંતર્ગત વિવિધ ડિજિટલ પ્રવૃત્તિઓ નું આયોજન
08/05/2020
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ,રાજકોટ.
નોટિસ : EBSB CLUB
તારીખ :- 8/05/2020
આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું લોકડાઉન દરમ્યાન EBSB CLUB (EK BHARAT SHRESHTH BHARAT) અંતર્ગત વિવિધ ડિજિટલ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવેલ છે.
જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ પોતાની રચનાના અંત માં પોતાનું નામ,વર્ષ,વિષય,રોલ નંબર,ઈમેલ,મોબાઈલ નંબર અવશ્ય લખવા.નિબંધ અંદાજે ૫૦૦ થી ૮૦૦ શબ્દોમાં કાગળની એક બાજુ લખવો.ચિત્ર કોરા કાગળ પર કરવું .કાવ્ય સ્વચ્છ કાગળ માં લખવું( PDF મોકલાવી) નિબંધ અને કવિતા હિન્દીમાં લખવાની રહેશે.
નીચે દર્શાવેલ પ્રવૃત્તિ વિષય અનુસાર પોતાની પ્રતિકૃતિ (PDF cam scenar) તેમજ પ્રવૃત્તિ પકડીને પોતાનો ફોટો -સેલ્ફી તારીખ 015/05/202 સાંજના 5:૦૦ વાગ્યા સુધી માં દર્શાવેલા મેલ પર મોકલી આપવી.એક વિદ્યાર્થી એક થી વધુ પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકાશે .
ક્રમ પ્રવૃત્તિનું નામ વિષય ઓઘ્યાપકશ્રીન્ં નામ પી.ડી.એફ. મોકલવાનું ઈમેલ એડ્રેસ
1 નિબંધ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ડૉ..એચ.એમ.વ્યાસ Dacr1937.cultural@gmail.com
2 ચિત્ર
3 કાવ્ય લેખન
કોઓર્ડીનેટર, આચાર્ય શ્રી,
ડૉ..એચ.એમ.વ્યાસ ડૉ.એ.એસ.રાઠોડ
EBSB CLUB