Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

જ્ઞાનધારા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પુસ્તકપ્રદર્શન

29/01/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પંચપ્રકલ્પ અંતર્ગત જ્ઞાનધારા દ્વારા આયોજિત આઝાદી પ્રાપ્તિમાં સ્વતંત્ર સેનાનીઓના યોગદાન તેમજ જીવન પરિચય દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન તા. ૧૨/૦૧/૨૦૨૨ સ્વામી વિવેકાનંદ-જન્મજયંતિના દિવસે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબ, આઝાદીના અમૃત મહોત્સવ – પંચપ્રકલ્પના કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ. હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપકશ્રીઓની ઉપસ્થિતિમાં જ્ઞાનધારા અધ્યક્ષશ્રી ડૉ. જસ્મીનાબેન સારડા તથા પ્રા.ડૉ. રવિ ડેકાણી અને ગ્રંથપાલ શ્રી હીનાબેન પરમાર દ્વારા તારીખ-12/01/2022 ને બુધવારના રોજ પુસ્તકપ્રદર્શનનું આયોજન સવારે 11:00 થી 1:00 કલાકના સમય દરમિયાન કૉલેજની લાઈબ્રેરીમાં કરવામાં આવેલ. આઝાદીના અમૃત મહોત્સવ – પંચપ્રકલ્પ અંતર્ગત જ્ઞાનધારા દ્વારા આયોજિત આઝાદી પ્રાપ્તિમાં સ્વતંત્ર સેનાનીઓના યોગદાન તેમજ જીવન પરિચય દર્શાવતા પુસ્તકોનું પ્રદર્શન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.