Events

બાલધા આદર્શ (સંસ્કૃત સેમ. ૬) કોલેજ કક્ષાએ પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જે બદલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવેલા.

09
Aug

Inter College Kabaddi tournament

Dharmendrasinhji college Rajkot

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધામાં ૫૦ થી વધુ કોલેજની ટીમો એ ભાગ લીધો હતો જેમાં આ કોલેજના વિદ્યાર્થીઓ એ ઉમદા પ્રદર્શન કરી બ્રોન્ઝમેડલ મેળવ્યું હતું ઉપરાંત આંતર યુનીવર્સીટી સ્પર્ધા માટે બે વિદ્યાર્થીઓ ની પસંદગી થઇ હતી જે કોટા યુનીવર્સીટી, કોટા ખાતે નેશનલ રમવા જશે.

આ કોલેજમાં આભ્યાસ કરતાં કુ. હિરેન ખંભાયતા અને કુ. અંકિત ગીનોયા ખરેડી ગામના વતની હોય તેઓ દ્વારા વૃક્ષો ને પાણી અને જાળવણી નું ઉમદા કાર્ય કર્યું હતું.

સરકારશ્રી દ્વારા COVID-૧૯ મહામારી દરમ્યાન જનધન ખાતામાં તથા અન્ય ખાતાઓમાં રૂપિયા જમા કરાવેલ હતા આ દરમ્યાન આ કોલેજના વિધ્યાર્થી અને થાનગઢ ના રહેવાસી કુ.હાર્દિક અઘેરા થાનગઢમા જે લોકોના ખાતા બંધ થઈ ગયેલ હતા , જમા ઉપાડના ફોર્મ ભરવામાં અસમર્થ હતા તેઓના ફોર્મભરી મદદ કરી હતી. આ ઉમદા કાર્યમાં સતત પોતાની સેવા આપી સ્થાનિક વહીવટી તંત્રને મદદ કરી હતી.

“એક ભારત શ્રેષ્ઠ ભારત “ વિષયને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની ચિત્ર નિબંધ અને કાવ્ય લેખન જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપેલ છે.

રાજકોટ શહેરના પારડી ગામ માં આવેલ સ્લમ વિસ્તારમાં કોઈ મદદ થી વંચિત છે એવા સમાચાર માલ્યાબાદ તે વિસ્તારમાં લગભગ રોજના ૩૦૦ થી ૩૫૦ જરૂરરિયાતમંદ વ્યક્તિઓને ભોજન બનાવી પોહચાડવામાં આવ્યું હતું. આ સેવા કાર્યની શરૂઆત ૨૯ માર્ચ ૨૦૨૦ થી કરવામાં આવી છે. આ કાર્ય મનહર પ્લોટ માથી કરવામાં આવ્યું હતું જે ત્યાના સ્થાનિક અને આ કોલેજના વિધાર્થી કુ. મિલન જાવિયા તથા સંજયભાઈ અને રવિભાઈ આર.ની મદદ થી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સેવા કાર્યમાં આ કોલેજના કુ.વિશ્વરાજ જાડેજા, કુ.કલ્પેશ વાજા, કુ. સાગર ખંડેલ, કુ.અમિત મજેઠીયા, કુ.અજયસિંહ ,અરવિંદ વાઘેલા દ્વારા સતત પોતાનું શ્રમદાન આપ્યું હતું.

वर्गगत प्रवृत्तियों में विद्यार्थियों को टीम बनाकर बोर्ड लेखन, वक्तव्य ,सेमीनार ,प्रश्न मंच ,काव्य गान आदि का कार्य पध्धति का आयोजन किया गया .

काव्य गान का आयोजन किया गया

રોપાં -વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ

रक्तदान कैंप में हिंदी विभाग के अध्यापक डो.आर.आर.देकानी,हिंदी विषय के छात्र चौहाण अभिषेक, चावडा वीर एवं विषय के छात्रों ने भी रक्त देकर समाज सेवा का कार्य किया है

03
Jun

Social Work by NCC Cadets during Lock Down

Covid -19 , Rajkot and Other District

તા.૧૫/૦૫/૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓ માટે ઝુમ એપ દ્વારા વિદ્યામહિમા વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

10
May

Webinar of SYBA Sem-4 Studnets Paper-8

Dharmendrasinhji Arts College Rajkot

તા.૧૦/૦૫/૨૦૨૦ના રોજ એસવાય સેમ-૪ના વિદ્યાર્થીઓ માટે પેપર-૮ ના અભ્યાસ માટે વેબીનારનું આયોજન

07
May

તા.૦૭/૦૫/૨૦૨૦ ના નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓને ઝુમ એપ દ્વારા નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

29
Apr

Finishing School Webinar Series Time Table

Dharmendrasinhji arts college rajkot

poster is given in image

20
Feb

Book exhibition on the occasion of International Mother Language Day

Library Department, Dharmendrasinhji Arts College Rajkot.

Exhibition of Gujarati language books on the occasion of International Mother Language Day on 20/02/2020 in the college library

ICT का उपयोग करते हुए डॉ. हेमल एम व्यास ने पीपीटी के माध्यम से पुनरावर्तन किया.

15
Feb

MOTIVATIONAL SEMINAR (2019-2020)

સેમિનાર હોલ,ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ.

તત્વજ્ઞાન વિભાગ દ્વારા પ્રેરણાદાયક વ્યાખ્યાન

05
Feb

Elocution Competition (Voters day 25 Jan 2020)

Dharmendrasinhji Arts College Rajkot

મતદાતા દિવસ(૨૫/૦૧/૨૦૨૦) નિમિત્તે વકતૃત્વસ્પર્ધાનં આયોજન સંસ્કૃત વિભાગના પ્રા. ગિરીશ પી. જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

01
Feb

Validictory Function Finishing School Batch 3 Component 1 AND 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટીનો સમાપન કાર્યક્રમ તા.૦૧/૦૨/૨૦૨૦

30
Jan

મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ મુલાકાત

મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ

કોલેજ ના એન. એસ. એસ. વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ગાંધીજી ના જીવન ઉપર ખૂબજ ઊંડી અસર રાજકોટ શહેર અને અલ્ફ્રેડ હાઇ સ્કૂલે કરેલી તેમજ તેમના અધ્યાત્મિક માર્ગદર્શક રાજચંદ્ર પણ તેમનો દેહ રાજકોટ માં છોડેલ હતો અને આ શાળા માં તેમના અનેક સહપાઠી પણ ગુજરાત રાજય અને ભારત દેશ નિર્માણ માં ફાળો આપેલ તે શાળા માં બનાવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની મુલાકાત ગાંધી નિર્માણ દિવસે કોલેજ ના એન. એસ. એસ. વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર ફરૂક ખાન ,સમાજશાસ્ત્ર વિભાગ ના પ્રાધ્યાપક ડો.જયાબેન વાઢેલ , હિન્દી વિભાગ ના પ્રાધ્યાપક ડો. માલ્તીબેન પાંડે અને ભૂગોળ વિભાગ ના પ્રાધ્યાપક રિતેશભાઇ પટેલ અને વિધ્યાથીઓ મુલાકાત લઈ તમામ ચાલીસ ખંડો ગાંધીજી ના જીવન ના નિહારેલ અને સમજ મેળવેલ તથા અંતમાં લેસર શો નો આનંદ લીધેલ હતો

28
Jan

પુસ્તકમેળાની મુલાકાત

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટના પટ્ટાંગણ

તત્વજ્ઞાન વિભાગ દ્વારા પુસ્તકમેળાની મુલાકાતનો અહેવાલ

“રાષ્ટ્રીય મતદાતા દિવસ” (National Voters' Day) વ્યાખ્યાન “ચૂંટણી પ્રક્રિયા અને મતદારોની ફરજ” અને ઓનલાઈન MCQ ટેસ્ટ

25
Jan

ચિત્રસ્પર્ધા રાષ્ટ્રિય મતાદાતા દિવસ ૨૫/૦૧/૨૦૨૦

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ચિત્રસ્પર્ધા રાષ્ટ્રિય મતાદાતા દિવસ ૨૫/૦૧/૨૦૨૦ ઉજવણી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

24
Jan

Quiz Competition University Lavel

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ.

મકવાણા હર્ષદ ( ઈતિહાસ) , સોલંકી સામજી ( તત્વજ્ઞાન ) અને વરચંદ હસમુખ પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જે બદલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવેલા.

22
Jan

Opening Ceremony Finishing School Batch 3 Component 1 and 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટીનો પ્રારંભિક કાર્યક્રમ તા.૨૨/૦૧/૨૦૨૦

21
Jan

Valedictory Function Finishing School Batch 3 component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો સમાપન કાર્યક્રમ તા.૨૧/૦૧/૨૦૨૦

11
Jan

Library Book Exhibition

Dharmendrasinhji Arts College, Rajkot

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે પુસ્તક પ્રદર્શન

07
Jan

Opening Ceremony Finishing School Batch 3 Component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો પ્રારંભિક કાર્યક્રમ તા.૦૭/૦૧/૨૦૨૦

03
Jan

Valedictory Function Finishing School Batch 2 component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો સમાપન કાર્યક્રમ તા.૦૩/૦૧/૨૦૨૦

Dharmendrasinhji Arts College students Participated in SAVAN and RMC organised Half Marathon on 29th December 2019

Sociology Department and Women Cell visited to Mahila Police Station - Rajkot

23
Dec

Opening Ceremony Finishing School Batch 2 Component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો પ્રારંભિક કાર્યક્રમ તા.૨૩/૧૨/૨૦૧૯

20
Dec

Valedictory Function of Finishing School Batch 2 Component 1 and 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટીનો સમાપન કાર્યક્રમ તા.૨૦/૧૨/૨૦૧૯

10
Dec

openinig ceremony Finishing School Batch 2 component 1 and 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટીનો પ્રારંભિક કાર્યક્રમ તા.૧૦/૧૨/૨૦૧૯

धर्मेन्द्रसिंहजी आर्ट्स कॉलेज के हिन्दी विभाग द्वारा दि.27/11/2019 के दिन हरिवंशराय बच्चन जी की जयंती का आयोजन किया गया

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ -49 યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત તા.09/10/2019ને બુધવારના રોજ અત્રેની કૉલેજના કેમ્પસમાં ‘નવરાત્રી ઉત્સવ’ યોજવામાં આવેલ.

૨ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ આ કોલેજ માં ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડાપ્રધાનના ઓન લાઈન કાર્યક્રમ વિધાર્થીઓને બતાવવામાં આવ્યો તેમજ કોલેજના એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સફાઈની કામગીરી કરવામાં આવી.

01
Oct

Library Book Exhibition

Dharmendrasinhji Arts College, Rajkot

ગાંધી જન્મ જયંતી નિમિતે પુસ્તક પ્રદર્શન

‘મેઘધનુષ-૪૯મો યુવક મહોત્સવ’ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે રજૂ કરવામાં આવેલ એકાંકી સ્પર્ધાનો અહેવાલ

બાલધા આદર્શ ડી ( બી.એ.સેમ ૬ -સંસ્કૃત ) અને રાઠોડ રાહુલ જે (બી.એ. સેમ ૪- અંગ્રેજી ) ની ટીમ કોલેજ કક્ષાએ પસંદગી પામી ને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ભાગ લઈ ઉત્સાહ ભેર રજૂઆત કરેલી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં મોકલવાઆવ્યા હતા .જેમાં મારુ હિમાંશુ શાસ્ત્રીય વાદન (તાલવાદ્ય)માં , મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય ગાયન , શાસ્ત્રીય વાદન , હાલરડુ ,માં તેમજ ધાધલ ભગીરથ મંગલુભાઈ દુહા-છંદ માં ભાગ લીધેલ . જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં નીચે મુજબની સ્પર્ધાઓમાં આ કોલેજના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર થયેલ.

24
Sep

Inter College Shooting tournament Champion

Jay International school Rajkot

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ શુટિંગ સ્પર્ધાનું આયોજન જય ઇન્ટર નેશનલ સ્કુલમાં થયું હતું જેમાં આ કોલેજના વિધાર્થી દલસાનીયા પૃથ્વી એ સમગ્ર યુનીવર્સીટી માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને તેમની પસંદગી સૌરાષ્ટ્ર યુની.ની ટીમ માં પસંદગી થયેલ.

સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે મહેંદી સ્પર્ધાનું આયોજન તા.-૨૧/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ માં કરવામાં આવેલ.

સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યમાં રંગોળી સ્પર્ધાનું તારીખ-૨૦/૦૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ આયોજન કરવામાં આવેલ.

સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં તારીખ-૧૯/૦૯/૨૦૧૯ ને ગુરુવારના રોજ શીઘ્ર ચિત્ર સ્પર્ધા, આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન રૂમ નં.-૩૫ માં કરવામાં આવેલ.

18
Sep

Quiz ,Debate & Elocation

Dharmendrasinhji Arts College

College activities for Gyandhara which is stream of Saptadhara , does these three event as a Compition.

‘ ગીત, સંગીત, નૃત્યધારા ’ (2019-2020) અંતર્ગત ‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમનો અહેવાલ

18
Sep

Gyandhara Activity

Dharmendrasinhji Arts College, Rajkot.

૧૭ સપ્ટેમ્બર ના રોજ પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ કાર્યક્રમ પ્રધાનમંત્રી જન્મદિવસ ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સફાઈની કામગીરી કરવામાં આવી.

17
Sep

Valedictory Function of Finishing School Batch 1 Component 1 and 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલનો સમાપન કાર્યક્રમ તા.૧૭/૦૯/૨૦૧૯

sociology department organized a one-week reading series in social elements for Fy.B.A. Sem-1 students

14
Sep

हिन्दी दिवस-2019-20

Dharmendrasinhji Arts College

१४ सितम्बर , २०१९ को धर्मेंद्रसिंहजी आर्ट्स कोलेज में हिंदी विभाग द्वारा " हिंदी दिवस समरोह " का आयोजन किया गया.

07
Sep

opening ceremony Finishing School Batch 1 component 1 and 2 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલનો પ્રારંભિક કાર્યક્રમ તા.૦૭/૦૯/૨૦૧૯

05
Sep

HOPE કાર્યક્રમ

યુનિ. ઓડીટોરીયમ

5 સપ્ટેમ્બર યુનિ. ઓડીટોરીયમ ખાતે આયોજિત HOPE કાર્યક્રમમાં એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓને લઈને ગયેલ

29
Aug

Celebrate national Sports day

Dep Of Sports, Dh college Rajkot

નેશનલ સ્પોર્ટ્સ ડે દિવસ ની ઉજવણી આ કોલેજમાં ઇન્ટ્રા મુલર (આંતર ક્લાસ) કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરી ઉજવવામાં આવ્યો હતો.

15
Aug

Independence Day Celebration

Dharmendrasinhji Arts College , Rajkot

ધર્મેન્દ્રસિંહજી કોલેજ, લો કોલેજ અને એવીપીટી કોલેજ દ્વાર રક્તદાન કેમ્પ નું આયોજન AVPT કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.

01
Aug

Valedictory Function Finishing School Batch 1 component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો સમાપન કાર્યક્રમ તા.૦૧/૦૮/૨૦૧૯

રાજકોટ કબડ્ડી કોલેજ લીગ તા.૦૬/૦૭/૨૦૧૯ ના રોજ સ્વમીવીવેકાનંદ ઇન્ડોર સ્ટેડીયમ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે યોજાયેલ હતી આ કોલેજ ચાર મેચના અંતે વિજેતા જાહેર થયેલ હતી અને ફાઈનલ રાઉન્ડ માટે અમદાવાદ ટ્રાન્સતેડીયા સ્ટેડિયમ ખાતે ઉમદા પ્રદર્શન કર્યું હતું અને ટીમના દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

22
Jul

Opening Ceremony Finishing School Batch 1 Component 3 and 4 2019 20

ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ

ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૩ & ૪ ઇન્ગલીશ ફન્ક્શનલ સ્કીલનો પ્રારંભિક કાર્યક્રમ તા.૨૨/૭/૨૦૧૯

हिंदी विभाग अध्यक्षा डॉ.हेमल एम.व्यास ने विद्यार्थियों के परिचय हेतु वर्ग में ही एक कार्यक्रम का आयोजन किया जिसमें प्रारंभ में सभी विद्यार्थियों को अपने नाम के प्रथम अक्षर के अनुसार खड़े रहेने को कहा गया .बाद में उनके जन्म वर्ष के अनुसार खड़े रहेने को कहा गया ,

૧૮ જુલાઈ ૨૦૧૯ ના એન.એસ.એસ.અને સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે કોલેજની લાયબ્રેરી ખાતે ત્રણ દિવસીય સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ . જેમાં લાયબ્રેરીની સફાઈ તથા પુસ્તકોની ગોઠવણી કરવા સાથે લાયબ્રેરીના અદ્યતનીકરણ કરવામાં આવ્યું જેમાં ઉપરોક્ત વિદ્યાર્થીઓ મદદરૂપ બન્યા હતા.

ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ પ્રો કબડ્ડી યુવા જાયન્ટ્સ કોલેજ લીગ તા.૦૬/૦૭/૨૦૧૯ ના રોજ સ્વમીવીવેકાનંદ ઇન્ડોર સ્ટેડીયમ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ખાતે યોજાયેલ હતી.જેમાં કુલ ૧૧ ટીમો એ ભાગ લીધેલ હતો અને આ કોલેજ ચાર મેચના અંતે વિજેતા જાહેર થયેલ હતી અને ફાઈનલ રાઉન્ડ માટે અમદાવાદ ખાતે રમવા જવા માટે ટીમ ની પસંદગી થયેલ હતી.

31
Jan

ગાંધીજીના નિર્વાણ

ઓડીટોરીયલ હોલમાં

સાંપ્રત સમયમાં ગાંધીના વિચારોની ઉપયોગીતા'

11
Jan

વિવેકાનંદજયંતિ

ઓડીટોરીયલ હોલમાં

‘સાંપ્રત સમયમાં વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

19
Dec

ગીતા જયંતિ

ઓડીટોરીયલ હોલમાં

‘અપિચેત્સ દુરાચારો’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

03
Dec

Yagnik trophy (Inter College)

Saurashtra University Cricket Ground

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત યાજ્ઞિક ટ્રોફીમાં આ કોલેજના વિદ્યાર્થી મીરામ્બીકા કોલેજને હરાવી ને સેમીફીનલ માં પોહાચ્યા હતા.કુ.વાળા ઉદય શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન ઓફ થી મેચ ની ટ્રોફી આપવામાં આવી હતી.

01
Oct

ગાંધીજયંતિ

સ્પોર્ટ્સ બિલ્ડીંગમાં

'ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતા'

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સોફટ બોલ સ્પર્ધાનું આયોજન પીડીએમ કોલેજ રાજકોટ ખાતે થયું હતું અને જેમાં ડીએચ કોલેજ ના વિદ્યાર્થીઓ એ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

10
Sep

Rusa component-9

Dharmendrasinhji Arts College , Rajkot

Remedial classes - Spoken English

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત ક્રોસ્કન્ટ્રી સ્પર્ધા દીવ કોલેજ,દીવ ખાતે યોજાઈ હતી જેમાં આ કોલેજનો વિદ્યાર્થી ચોથા ક્રમે પૂર્ણ કરી આંતર યુનીવર્સીટી ટીમ માં પસંદગી થઈ હતી.

21
Jun

Celebrate Yoga day

Dharmendrasinhji college Rajkot

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ માં આચાર્ય શ્રી, તથા તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા યોગસાનો કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ નિદર્શન મિસ યોગીની વૈશાલી દ્વારા કરવામાં આવ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન આકોલેજના પી.ટી.આઈ.ડો શ્વેતાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

30
Jan

ગાંધીજીના નિર્વાણ

Dharmendrasinhji College Rajkot Room No.17

‘યુદ્ધ અને ગાંધી' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન

12
Jan

વિવેકાનંદજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

‘સાંપ્રત સમયમાં વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા'

30
Dec

ગીતા જયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

‘ગીતા જગત માતા’

03
Oct

ગાંધીજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

'ગાંધી અને વૈશ્વીક એકતા ' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

21
Jun

Celebrate Yoga day

Dharmendrasinhji college Rajkot
14
Feb

Kabaddi Tournament

Dharmendrasinhji college Rajkot

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધા નું આયોજન ડુમીયાણી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌ.યુની.સંલગ્ન ૪૦ થી વધુ કોલેજની ટીમો એ ભાગ લીધો હતો જેમાં આ કોલેની ટીમ એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું.

23
Jan

Self Defense Training For all Students

Dharmendrasinhji college Rajkot

કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન આ કોલેજના કેમ્પસમાં તા.૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમ્યાન કરવામાં આવ્યું હતું અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને ટ્રેનીંગના અંતે સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

12
Jan

Library Book Exhibition

Dharmendrasinhji Arts College, Rajkot
12
Jan

વિવેકાનંદજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

‘વિવેકાનંદનો નવ્ય વેદાંત’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

30
Dec

ગીતા જયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

‘કરિષ્યે વચનામ તવ’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

03
Oct

ગાંધીજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.17

'ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતા'

પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા એટલે શું અને તેની જાગૃતિ માટે લાઈફ બિલ્ડીંગ ની વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ના નિષ્ણાત ડોકટરો દ્વારા થેલેસેમિયા વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને આ સાથે દરેક વિદ્યાર્થીઓ નો થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

29
Aug

Interclass tournament 2016

Dharmendrasinhji college Rajkot

Chess Interclass tournament was organized by Dharmendrsinhji arts college by department of Physical education and sports on 29th August 2016. First, second and third years students competed in chess tournament. Trophy medals and certificates were given to winner and runners on valedictory function sports program day.

12
Aug

Library Book Exhibition

Dharmendrasinhji Arts College, Rajkot
30
Jan

ગાંધીજીના નિર્વાણ

Dharmendrasinhji College Rajkot Room No.14

‘સાંપ્રત સમયમાં ગાંધીના વિચારોની ઉપયોગીતા' વિષય પર વ્યાખ્યાન

12
Jan

વિવેકાનંદજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.14

‘સાંપ્રત સમયમાં વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

‘સાંપ્રત સમયમાં ગાંધીના વિચારોની ઉપયોગીતા' વિષય પર વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીનુ આયોજન

26
Dec

ગીતા જયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.14

‘કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેસુ કદાચન’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

03
Oct

ગાંધીજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.14

‘ગાંધી અને વૈશ્વિક શાંતિ’

12
Jan

વિવેકાનંદજયંતિ

Dharmendrasinhji College Rajkot Room No.14

વિવેકાનંદના વિચારોની ઉપયોગીતા' વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

26
Dec

ગીતા જયંતિના

Dharmendrasinhji College Rajkot Room No.14

‘જીવનનો આધાર ગીતાનો સાર’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

01
Oct

Gandhi jayanti

Dharmendrasinhji College Rajkot Room No.14

ગાંધી વિચારો પર વકતૃત્વ સ્પર્ધા