Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

જ્ઞાનધારા અંતર્ગત નિબંધ સ્પર્ધા અહેવાલ(2020-2021)

08/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot.

સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા દ્વારા કોલેજમાં તા.૦૧/૦૩/૨૦૨૧ ના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધા કોલેજના રૂમ નં. ૧૭ માં સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયો આપવામાં આવેલ હતા. જે નીચે મુજબ છે. 1. આધુનિક વિશ્વમાં નારીનું સ્થાન 2. નારી તું નારાયણી 3. મૂલ્યનિષ્ઠ શિક્ષણ 4. રાષ્ટ્ર ઘડતરમાં યુવાનોનું યોગદાન આ સ્પર્ધામાં કુલ ૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે ડૉ. નેહલબેન વી. જાની, તથા ડૉ. હાર્દિકભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. નિબંધ લેખન સ્પર્ધાનું નું પરિણામ નીચે મુજબ છે. પ્રથમ ક્રમાંક સાંબડ પાર્થ એસ. સેમ.-૧ દ્રિતીય ક્રમાંક રાઠોડ પ્રકાશ એલ. સેમ.-૬ તૃતીય ક્રમાંક ડાંગર હસમુખ વી. સેમ.-૬