Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં‘ગીત, સંગીત, નૃત્યધારા’ કાર્યક્રમ

29/09/2019
Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં‘ગીત, સંગીત, નૃત્યધારા’ કાર્યક્રમનો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત ‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમ યોજવામાં આવેલ જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં મોકલવા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે સપ્તધારાની ‘ગીત, સંગીત, નૃત્યધારા’ અંતર્ગત ‘ગાયન, વાદન ઉત્સવ’ કાર્યક્રમ માં પસંદગી થયેલ વિદ્યાર્થીઓને તા :- ,૨૯-૩૦/૦૯ ૨૦૧૯ અને -૧/૧૦/ ૨૦૧૯ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં મોકલવાઆવ્યા હતા .જેમાં મારુ હિમાંશુ શાસ્ત્રીય વાદન (તાલવાદ્ય)માં , મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય ગાયન , શાસ્ત્રીય વાદન , હાલરડુ ,માં તેમજ ધાધલ ભગીરથ મંગલુભાઈ દુહા-છંદ માં ભાગ લીધેલ . જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યુવક મહોત્સવમાં નીચે મુજબની સ્પર્ધાઓમાં આ કોલેજના વિદ્યાર્થીઓને વિજેતા જાહેર થયેલ. યુનિવર્સિટી ખાતે મેઘધનુષ-૪૯ યુવક મહોત્સવમાં વિજેતા જાહેર થયેલવિદ્યાર્થીઓ ક્રમ વિદ્યાર્થીનું નામ ઇવેન્ટનું નામ પ્રાપ્ત કરેલ ક્રમ 1 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય ગાયન પ્રથમ 2 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ શાસ્ત્રીય વાદન દ્વિતીય 3 મારુ ઉત્તમ જીતેન્દ્રભાઈ હાલરડુ દ્વિતીય 4 ધાધલ ભગીરથ મંગલુભાઈ દુહા-છંદ દ્વિતીય