30
Jan
મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ
કોલેજ ના એન. એસ. એસ. વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ગાંધીજી ના જીવન ઉપર ખૂબજ ઊંડી અસર રાજકોટ શહેર અને અલ્ફ્રેડ હાઇ સ્કૂલે કરેલી તેમજ તેમના અધ્યાત્મિક માર્ગદર્શક રાજચંદ્ર પણ તેમનો દેહ રાજકોટ માં છોડેલ હતો અને આ શાળા માં તેમના અનેક સહપાઠી પણ ગુજરાત રાજય અને ભારત દેશ નિર્માણ માં ફાળો આપેલ તે શાળા માં બનાવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ની મુલાકાત ગાંધી નિર્માણ દિવસે કોલેજ ના એન. એસ. એસ. વિભાગ ના પ્રોગ્રામ ઓફિસર ફરૂક ખાન ,સમાજશાસ્ત્ર વિભાગ ના પ્રાધ્યાપક ડો.જયાબેન વાઢેલ , હિન્દી વિભાગ ના પ્રાધ્યાપક ડો. માલ્તીબેન પાંડે અને ભૂગોળ વિભાગ ના પ્રાધ્યાપક રિતેશભાઇ પટેલ અને વિધ્યાથીઓ મુલાકાત લઈ તમામ ચાલીસ ખંડો ગાંધીજી ના જીવન ના નિહારેલ અને સમજ મેળવેલ તથા અંતમાં લેસર શો નો આનંદ લીધેલ હતો