Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Department of Sanskrit

Faculty Members

Associate Professor (H.O.D. Sanskrit Deptt. Dharmendrasinhji Art

M.A., Ph.D., Class-II

Assistant Professor

M.A., M.Phil.,Gslet,Ph.d.,Class-II

Assistant Professor of Sanskrit

व्याकरणाचार्य/ साहित्याचार्य/Ph.D

Notes

Sr Title Date Download
1 || संस्कृत कक्षस्य अनावरणम् || 16/07/2026 View
2 સંશોધન માટેના વિદ્યાર્થીઓની યાદી તેમજ સંશોધન અંતર્ગત કરવાની કામગીરી 12/01/2026 View
3 NEP 2025 SYLLABUS SEM 5-6 SANSKRIT 11/12/2025 View
4 NEP 2024 Syllabus Sem-1-4 Sanskrit 11/12/2025 View
5 VISIT TO THE MAHILA POLICE STATION, RAJKOT DH COLLEGE 10/10/2025 View
6 અસાઇનમેન્ટ્સ સેમ - 1 સંસ્કૃત Major/MDC/AEC/SEC 12/08/2025 View
7 અસાઇનમેન્ટ્સ Front Page 11/08/2025 View
8 Sem- 5 Sanskrit Assignments 2025-26 DSC 502, 503, IDC 30/07/2025 View
9 Sem -3 Sanskrit Assignments 2025-26 DSC-MDC- SEC-AEC 30/07/2025 View
10 Registration Link for Innovation Club 2025-26 WhatsApp Group 23/07/2025 View
11 સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૪-૨૫ પ્રમાણપત્ર મેળવી લેવા બાબત 22/07/2025 View
12 સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૪-૨૫ પરિણામ 22/07/2025 View
13 Bhasha Vigyan 28/03/2025 View
14 Bhasha Vigyan 28/03/2025 View
15 You Tube Link રાષ્ટ્રીય વિદ્વત સંગોષ્ઠી - આધુનિકગુરુકુળ શિક્ષણની સંકલ્પના 04/03/2025 View
16 Report રાષ્ટ્રીય વિદ્વત સંગોષ્ઠી - આધુનિકગુરુકુળ શિક્ષણની સંકલ્પના 04/03/2025 View
17 Assignment sen-6 Paper -19 Arthshastra (Pratham Adhikaran) 06/02/2025 View
18 Assignment sem.4, Paper 402-Kavyprakash 01/02/2025 View
19 Assignment sem.2, AEC,NEETISHATAK 01/02/2025 View
20 CAREER COUNSELING - NOTICE 30/12/2024 View
21 SEM -1 SEC-STUDY MATERIAL- 1 સંસ્કૃત યોગ દર્શનનો પરિચય 28/11/2024 View
22 SEM -1 IKS P-1 QUESTION BANK ભગવદ્ગીતા 24/09/2024 View
23 SEM -1 SEC P-1 QUESTION BANK યોગદર્શન નો પરિચય 24/09/2024 View
24 SEM -1 AEC P-1 QUESTION BANK હિતોપદેશ 24/09/2024 View
25 SEM -1 MDC P-1 QUESTION BANK સંસ્કૃત સા. પરિચય 24/09/2024 View
26 SEM -1 IDC P-1 QUESTION BANK કુમાર સંભવ સર્ગ-૩ 24/09/2024 View
27 SEM -1 DSC P-2 QUESTION BANK સંસ્કૃત સા. ઇતિહાસ 24/09/2024 View
28 SEM -1 DSC P-1QUESTION BANK સુંદરકાંડ 24/09/2024 View
29 SEM - 1 SANSKRIT ASSIGNMENTS 24-25 30/08/2024 View
30 Assignment Sam સેમ - 3 MDC-SEC-AEC 30/08/2024 View
31 Registration Link શોધપત્ર લેખન પ્રતિયોગિતા "વિઝન ફોર વિકસિત ભારત" 25/07/2024 View
32 બ્રોશર - શોધપત્ર લેખન પ્રતિયોગિતા "વિઝન ફોર વિકસિત ભારત" 25/07/2024 View
33 પ્રારૂપ - શોધપત્ર લેખન પ્રતિયોગિતા 25/07/2024 View
34 Syllabus CBCS 2019 Sem-1-6 Sanskrit 23/07/2024 View
35 Syllabus NEP 2024 Sem-1-4 Sanskrit 23/07/2024 View
36 Syllabus NEP 2023 Sem-1-2 Sanskrit 23/07/2024 View
37 અસાઇન્મેંટ્સ San સેમ - 3 પે. મેજર 302,303 2024-25 20/07/2024 View
38 સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૨૦૨૪ માટેની લીંક. Registration Open 04/07/2024 View
39 Result (પ્રદીપિકા) Sanskrit Gaurav Pariksha 2023-24 26/02/2024 View
40 Result (પ્રવેશિકા) Sanskrit Gaurav Pariksha 2023-24 26/02/2024 View
41 Assignments Sem - 2 Sanskrit 2023-24 17/02/2024 View
42 History of Yoga 01/01/2024 View
43 Valmiki Ramayana e tex 01/01/2024 View
44 સંસ્કૃત સપ્તાહ - અહેવાલ 2023 07/12/2023 View
45 સેમ 4 અને 6 સંસ્કૃત અસાઇન્મેંટ્સ 2023-24 01/12/2023 View
46 QUESTION BANK IKS P-1 ભગવદ્ગીતા SEM -1 SANSKRIT 05/10/2023 View
47 QUESTION BANK MDC P-1 સંસ્કૃત સા. પરિચય SEM -1 SANSKRIT 04/10/2023 View
48 QUESTION BANK DSC P-1સુંદરકાંડ SEM -1 SANSKRIT 04/10/2023 View
49 DSC P-2 STUDY MATERIAL સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ SEM -1 SANSKRIT 04/10/2023 View
50 Internal Exam MCQ TEST सेमेस्टर - 1 संस्कृत विभाग 03/10/2023 View
51 AEC - STUDY MATERIAL SANSKRIT SEM-1 RAJKOT 03/10/2023 View
52 SEC-STUDY MATERIAL- 1 SEM -1 SANSKRIT સંસ્કૃત યોગ દર્શનનો પરિચય 27/09/2023 View
53 SEM - 1 SANSKRIT ASSIGNMENT 2023-24 27/09/2023 View
54 SYLLABUS B.A. SEM - 1/2 (સંસ્કૃત) NEP-2020 27/09/2023 View
55 સંસ્કૃત સેમ -૧ અસાઈનમેન્ટ્સ 2023 25/09/2023 View
56 સંસ્કૃત સપ્તાહ-2023 ઉજવણી 28/08/23 થી 03/09/23 27/08/2023 View
57 સંસ્કૃત ગૌરવ પરીક્ષા -૨૦૨૩ નું પુસ્તક સંસ્કૃત વિભાગ માંથી મેળવી લેવા બાબત. 19/08/2023 View
58 નાટ્યધારા અંતર્ગત નાટ્ય અભિનય શિબીર/તાલીમ. ૨૩ થી ૨૫ ઓગષ્ટ ૨૦૨૩ 19/08/2023 View
59 નાટય શિબિર/તાલીમની શિબીરની રૂપરેખા - ટ્રેનર નિકુંજભાઇ દવે 19/08/2023 View
60 Sem - 3 Assignment Sanskrit 2023-24 12/08/2023 View
61 Sem - 5 Assignment Sanskrit 2023-24 12/08/2023 View
62 Sanskrit Gaurav Pariksha - 2 (Pradipika) Students Tentative List 11/08/2023 View
63 Sanskrit Gaurav Pariksha - 1 (Praveshika) Students Tentative List 11/08/2023 View
64 संस्कृत गौरव परीक्षा -२०२३ रजिस्ट्रेशन लिंक ???? 12/07/2023 View
65 Assignment Cover Page 04/02/2023 View
66 Sanskrit Sem -2 Assignments 2022-23 20/01/2023 View
67 नीतिशतकम् Comp Sans P-2 Taxt Book Pdf 05/01/2023 View
68 Syllabus Sanskrit Sem 1 to 6 02/01/2023 View
69 Sanskrit Assig. Sem 4 and 6 2022-23 (HG) 23/12/2022 View
70 Sanskrit Assignments Sem 4 and 6 2022-23(JT) 19/12/2022 View
71 Assignment Sem 1 pepar 1 and compsory sanskrit 2022 23 02/08/2022 View
72 Assignment paper 5 Paper 11, 14, 15 h m gohil 02/08/2022 View
73 sanskrit syllabus sem 1 2022 23 06/07/2022 View
74 Sanskrit sem 1 wtsp grup link 2022 23 for core elective 1 elective 2 06/07/2022 View
75 Assignment list sem 4 and 6 11/01/2022 View
76 Assignment sem. 4 paper 9 and 10, 2021-22 06/01/2022 View
77 Assignment Sem. 6 paper 21 and 22 ,year 21-22 06/01/2022 View
78 Sanskrit Sem 1 compulsory Assignment 2021 22 25/11/2021 View
79 sanskrit sem 1 3 5 time table 2021 22 07/10/2021 View
80 SEM 5 INTERNAL EXAM NOTICE 22/09/2021 View
81 SEM 5 CORE SANSKRIT PAPER 16 MCQ TEST 11/09/2021 View
82 SEM 5 CORE SANSKRIT PAPER 15 MCQ TEST 04/09/2021 View
83 ALL SANSKRIT SEM 3 PAPER 6 KAVYA PRAKASH MCQ TEST 03/09/2021 View
84 SANSKRIT SAPTAH NOTICE 14 8 2021 14/08/2021 View
85 ASSIMENT OF HBG SEM P-6 7 15 16 YEAR 2021 22 13/08/2021 View
86 ASSIMENT OF HMG SEM P-5 11 14 YEAR 2021 22 13/08/2021 View
87 SEM 2 COMPULSORY SANSKRIT MCQ TEST LINK (NEETISHATAK) 19/05/2021 View
88 SEM 4 P 8 MCQ TEST LINK 19/05/2021 View
89 SEM 6 P 20 MCQ TEST LINK 19/05/2021 View
90 SEM 2 PAPER 3 RAMOPAKHYAN ASSIGNMENT SUBMISSION last date 17/5/2021 13/05/2021 View
91 Sem 4 paper 10 test paper from Google form by 17 May 2021 13/05/2021 View
92 SEM 6 PAPER 19,21 AND 22 ASSIGNMENT SUBMISSION LAST DATE 15/5/2021 WhatsApp man submit kareli PDF transfer karvi b 13/05/2021 View
93 SEM 6 PAPER 19,21 AND 22 ASSIGNMENT SUBMISSION LAST DATE 15/5/2021 WhatsApp man submit kareli PDF transfer karvi b 13/05/2021 View
94 SEM 2 PAPER 3 RAMOPAKHYAN ASSIGNMENT SUBMISSION last date 17/5/2021 13/05/2021 View
95 Sem 4 paper 10 Assignment submission by 17 May 2021 13/05/2021 View
96 SEM 4 P 8 ASSIGNMENT LINK 2021 12/05/2021 View
97 SEM 2 COMP SANSKRIT ASSIGNEMENT LINK 2021 12/05/2021 View
98 ASSIMENT OF HBG SEM 2 4 6 2021 30/03/2021 View
99 ASSIMENT OF GPJ SEM 2 4 6 2021 30/03/2021 View
100 ચાણક્ય અને અર્થશાસ્ત્ર 26/02/2021 View
101 SANSKRIT DEPARTMENT TIME TABLE 17/02/2021 View
102 SANSKRIT SEM 6 SYLLABUS ALL PAPERS 25/01/2021 View
103 SEM - 1 COMPULSORY SANSKRIT M C Q TEST 14 12 20 14/12/2020 View
104 sem 5 p 14 m c q test 22/11/2020 View
105 LAGHUSIDHDHANTKAUMUDI-BY-ACARYA VARADA RAJ----TEXT---FROM E PUSTAKALAY 15/09/2020 View
106 BANA BHATT'S -KADAMBARI VIDEO EPISODE-1 OF KADAMBARI-SHUKNASHOPDESH 15/09/2020 View
107 PAPER-15 SANSKRIT BHASHA ANE SAHITYA -BANA BHATT'S LIFE-&-WORKS 15/09/2020 View
108 Nandi slok vimarsh abhigyan sakuntal sem 3 paper 5 31/08/2020 View
109 Svapnvasavadatt Parichay sem 1 complusory sanskrit 28/08/2020 View
110 Svapnavasavdattam by BAsa 23/08/2020 View
111 MAHASHVETAVRUTTANT IN KADAMBARI OF BANA BHATT-Video 23/08/2020 View
112 LAGHUSIDHDHANTKAUMUDI....P-11 MAHESVARSUTRANI 23/08/2020 View
113 SUBJECT OUTCOMES-COURSE OBJECTIVES OF SANSKRIT B.A. SEM -1-SYLLABUS 2016-2019 24/07/2020 View
114 SUBJECT OUTCOMES WITH CODE 2016-2019 OF B.A. SEM-3 24/07/2020 View
115 SUBJECT OUTCOMES WITHCODE-2016-2020 OF B.A. SEM-5-2020 24/07/2020 View
116 For all Sanskrit Sem-3 Paper 6-Kavyaprakashby Mammatacarya 04/07/2020 View
117 kavyaprakash 30/06/2020 View
118 nitishatak vedio link 12/04/2020 View
119 vedio link sankhya darshan 12/04/2020 View
120 sem 6 books details of bhagavad geeta 12/04/2020 View
121 study material kumarasambhavam sarg 5 sem 4 12/04/2020 View
122 sem 2 comp Sanskrit study material neetishatak 12/04/2020 View
123 M.A. - SYLLABUS 23/03/2020 View
124 sem 3 paper 5 ppt 14/03/2020 View
125 Syllabus-2015-16 to 2018 04/12/2019 View

Events

21
Nov

AZADI KA AMRIT MAHOTSAV EVENT

Dharmendrasinhji Arts College, Rajkot

"પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવ" પંચ પ્રકલ્પ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના સંદર્ભે "એકતાથી શાંતિ અને શાંતિથી સમૃદ્ધિ શીર્ષક" હેઠળ કાર્યક્રમ

13
Feb

MDS National Research Award - 2026

Saurashtra University Rajkot, Department of Sanskrit

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જગત તેરૈયાને રાષ્ટ્રીય કક્ષાનો રીસર્ચ એવોર્ડ - 2026 એનાયત થયો.

પ્રિન્સિપલ ડી.પી.જોશી પબ્લિક લાઇબ્રેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી.સુભાષિત શ્લોકગાન સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા.

ગીતજયંતી સંદર્ભે શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજનું પ્રતિનિધિત્વ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સ્થાપના દિવસ નિમિત્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ વચ્ચે MOU સંપન્ન થયાં.

ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત વિભાગના ડૉ. જગત તેરૈયાને “NEP-2020 હેઠળ ભારતીય જ્ઞાન પરંપરા (IKS) ના સંદર્ભમાં, વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણના આધારે, સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં રામાયણમાં નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન:એક સંશોધનાત્મક અભ્યાસ” શીર્ષક હેઠળ મેજર રીસર્ચ પ્રોજેક્ટ મંજૂર થયો.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરની રાજ્ય સ્તરીય કમિટીમાં ડો. જગત તેરૈયાની નિમણૂંક થઈ.

16
Oct

BOARD OF STUDIES,(SANSKRIT SUBJECT , U.G. & P.G.)

સંસ્કૃત ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી , રાજકોટ

BOARD OF STUDIES,(SANSKRIT SUBJECT , U.G. & P.G.)

13
Jan

કંઠસ્થ સંસ્કૃત વૃંદગાન સ્પર્ધા

પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ

પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ દ્વારા આયોજિત કંઠસ્થ સંસ્કૃત વૃંદગાન સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ હતો.

“શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ” વકતૃત્વ સ્પર્ધા અને ગીતા શ્લોકગાન સ્પર્ધા યોજાયેલ હતી ,જે સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટના સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓ 1.કાલરીયા આદિત્ય મેહુલભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM–6 વકતૃત્વ સ્પર્ધા, 2.દવે દિવ્યમ પરેશભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM– 4,ગીતા શ્લોકગાન, 3.ચૌહાણ વિરલ યોગેશભાઈ,બી.એ.(સંસ્કૃત) SEM– 2, ગીતા શ્લોકગાન સ્પર્ધામાં ભાગ લીધેલ.

ગીતા જયંતી-2024 નિમિત્તે “સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ” દ્વારા આયોજિત કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો માટે રાષ્ટ્રીય કક્ષાની “શ્રીમદ ભગવદ ગીતા નિબંધ સ્પર્ધા”

"संस्कृत सप्ताहोत्सव:"

13
Aug

Sanskrit Saptaahotsavah

Dh. Arts College, Sanskrit department

संस्कृतसप्ताहोत्सवः - दिनत्रयस्य कार्यक्रमस्य वृत्तान्तः

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટના સંસ્કૃત વિભાગ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્કૃત સપ્તાહ – ૨૦૨૫નું આયોજન તા. ૦૬ ઓગસ્ટ થી ૧૨ ઓગસ્ટ ૨૦૨૫ દરમ્યાન ભવ્ય રીતે કરવામાં આવ્યું.

06
Aug

સંસ્કૃત ગૌરવ યાત્રા – ૨૦૨૫

ન્યુ એરા સ્કૂલ થી જીલ્લા પંચાયત ચોક

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા શિક્ષણ વિભાગના સહયોગથી સંસ્કૃત ગૌરવ યાત્રા – ૨૦૨૫નું આયોજન તા. ૦૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભવ્ય રીતે કરવામાં આવ્યું.

04
Aug

Expert Talk of Dr. J.R.Teraiya

M.V.M.Arts College - Rajkot

માતુશ્રી વીરબાઈ મહિલા આર્ટ્સ કોલેજ - રાજકોટ ખાતે તા. 04/08/2025 ના રોજ ડો. જગત આર તેરૈયાનું વ્યાખ્યાન આયોજિત થયું.

તારીખ 24/07/2025 ના રોજ સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજનાં વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. જે અંતર્ગત મહાત્માગાંધી મ્યુઝિયમ - રાજકોટની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી.

22
Jul

MOU Activity and Expert Talk

Auditorium, Dh. College - Rajkot

કોટક સાઇન્સ કોલેજ, રાજકોટ નો વ્યાસ પૂજન અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 માં ભારતીય જ્ઞાન પરંપરા કાર્યક્રમ ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ, રાજકોટના Auditorium ખાતે યોજાયો.

17
Jul

MOU with Kotak Science College - Rajkot

Auditorium, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ - રાજકોટ અને કોટક વિજ્ઞાન કૉલેજ - રાજકોટ વચ્ચે શૈક્ષણિક આદાન પ્રદાનનાં હેતુથી MOU સંપન્ન થયા.

સરકારી વિનયન કૉલેજ - રાણાવાવ ખાતે ગુરુપૂર્ણિમાનાં દિવસે તા. 10/07/2025 નાં રોજ જ્ઞાનધારા અને સામુદાયિક સેવાધારા અંતર્ગત ગુરુપૂર્ણિમા તેમજ આપણો સાંસ્કૃતિક વારસો વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું.

Marwadi University - Rajkot organised an expert talk Seminar on Exploring AI, IOT And Automation In Shaping Future on 08 April 2025

Sanskrit Department, Dharmendrasinhji Arts College hosted its much-awaited Annual Function- “મોરપંખ” on March 17, 2025.

04
Mar

Achievement of Sanskrit Department Gold Medal

Sanskrit Department, Dh. College -Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ, સંસ્કૃત વિભાગના વિદ્યાર્થી હીરપરા શુભમે B.A. સંસ્કૃત વિષયમાં વર્ષ 2023 - 24 માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી યુનિવર્સિટી કક્ષાએ કોલેજ અને સંસ્કૃત વિભાગનું ગૌરવ વધાર્યું.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ – રાજકોટ, ભારતીય શિક્ષણ મંડળ, સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા શનિવાર, 01 માર્ચ, 2025 ના રોજ શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ ખાતે એક એક દિવસીય રાષ્ટ્રીય વિદ્વત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું.

21
Feb

માતૃભાષા દિવસ સંદર્ભે વ્યાખ્યાન

ડૉ. સુભાષ મહિલા આહિર કૉલેજ, પરાપીપળીયા, રાજકોટ

માતૃભાષા દિવસ સંદર્ભે "માતૃભાષાની જાળવણી માટે આપણું ઉત્તરદાયિત્વ" વિષય પર વ્યાખ્યાન.

ડૉ. સુભાષ મહિલા આહિર કૉલેજ, રાજકોટ ખાતે માતૃભાષા દિવસ સંદર્ભે વ્યાખ્યાન

Dr. J.R. Teraiya, Sanskrit Department of this college Perfomed duty as a Judge at Syber Rakshak Natya Compitition at Saurashtra University Rajkot on 10-11 February 2025.

સંસ્કૃત વિભાગના અઘ્યાપકો દ્વારા સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે ચાલી રહેલ સંસ્કૃત સપ્તાહમાં નિર્ણાયકની સેવા આપવામાં આવી.

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન અને પ્રિન્સિપાલ શ્રી ડી.પી.જોશી પબ્લિક લાઇબ્રેરી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ ખાતે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટનાં પ્રાધ્યાપકોએ નિર્ણાયક તરીકે પોતાની સેવા આપી.

02
Feb

MoU Activity Department of Sanskrit

શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર

MoU Activity અંતર્ગત તા. 02 થી 04 ફેબ્રુઆરી 2025 શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર ખાતે આયોજિત ભાગવત ચિંતન શિબિર માં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટના વિદ્યાર્થીઓ અને અઘ્યાપક હાજર રહ્યા.

શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વક્તૃત્વ સ્પર્ધા અને ગીતા શ્લોકગાનસ્પર્ધા,(ગીતા જયંતી ના સંદર્ભે)

સંસ્કૃત વિભાગ તેમજ ઇનોવેશન ક્લબનાં વિદ્યાર્થીની એક દિવસીય ફિલ્ડ ટ્રીપનું આયોજન થયું.

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સંસ્કૃત વિભાગ તેમજ તત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રીરામકૃષ્ણ આશ્રમના ચંદ્રમોહન સ્વામીજીનું વ્યાખ્યાન યોજાયું.

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ તેમજ સી.કે.કે.ભેરાડુ ચેરીટેબલ ટ્રસ્ટ - બનાસકાંઠા વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન અંગે MOU કરવામાં આવ્યા.

પ્રણવાનંદ સંસ્કૃત ભવન, રાજકોટ દ્વારા આયોજિત સંસ્કૃત વૃંદગાન સ્પર્ધામાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટના સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો.

પ્રણવાનંદ સંસ્કૃત ભવન,રાજકોટ દ્વારા આયોજિત કંઠસ્થ સમૂહ વૃંદગાન સ્પર્ધા ધર્મેન્દ્રસિંહ આર્ટ્સ કોલેજ, રાજકોટના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો.

08
Jan

MoU with A.M.P. Government Law College -Rajkot

Principal Office, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટ તેમજ A.M.P. Government Law College -Rajkot વચ્ચે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે આદાન-પ્રદાનના હેતુથી MoU થયા.

તા. 28 અને 29 ડિસેમ્બર 2024 દરમ્યાન મોરબી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત સાહિત્ય અકાદમી ના સહયોગ થી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાન્ત નું દ્વિતીય ત્રિવાર્ષિક સંમેલન યોજાયું

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટ તેમજ હિરાણી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ - રાજકોટ વચ્ચે Student Feculty Exchange MoU સંપન્ન થયા.

સંસ્કૃત વિભાગ તથા તત્ત્વજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભગવદ ગીતા જયંતી ઉજવણી અને વ્યાખ્યાનનું આયોજન થયું.

આજરોજ તારીખ 07/12/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2024-25 નું આયોજન થયું.

જે. જે. કુંડલીયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ - રાજકોટ ખાતે "પંચામૃત વ્યાખ્યાન માળા" અંતર્ગત ડો. જગત તેરૈયાએ "લુપ્ત થતી ભાષાઓને જીવંત રાખવામાં શિક્ષકની ભૂમિકા" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.

એલ.ડી.આર્ટ્સ મહાવિદ્યાલય, સંસ્કૃત વિભાગ દ્વારા આયોજીત ગીતાજયંતી સમારંભમાં "શ્રીમતી જયાબેન શિવપ્રસાદ દવે વિજયપદ્મ સ્પર્ધા"

સ્વામી શ્રી પ્રણવાનંદ સંસ્કૃત ભવન દ્વારા આયોજિત સુલેખન , કંઠસ્થ શ્લોક અને સંસ્કૃત નિબંધ સ્પર્ધા 2024 ,ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગના બે વિદ્યાર્થીઓએ નિબંધ લેખનમાં ભાગ લઈ ઇનામ પ્રાપ્ત કરેલ

સરકારી લો કોલેજ - રાજકોટ ખાતે ભારતીય શિક્ષણ મંડળનાં યુવા આયામ દ્વારા આયોજિત શોધપત્ર લેખન પ્રતિયોગિતા અંગે સેમિનાર યોજાયો.

તારીખ 28 -7- 2024 રવિવારના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રાજકોટ દ્વારા, સૌરાષ્ટ્ર વિસ્તાર ના મેમ્બર્સ અને શાળા -કોલેજના પ્રિન્સિપાલ તથા શિક્ષકો માટે સેમિનાર યોજાયો.

"વિઝન ફોર વિકસિત ભારત" થીમ ઉપર આયોજિત રાષ્ટ્રીય રિસર્ચ પેપર રાઇટીંગ કોમ્પિટિશનના બ્રોશરનું અનાવરણ કરવામાં આવ્યું.

નાટયધારા અંતર્ગત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત "યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ પાડાની પોળ* નાટક વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યું.

તા. 22/03/2024 શુક્રવારના રોજ સવારે 9:30 થી 11:00 દરમિયાન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ ખાતે સંસ્કૃત વિષયના સેમ -6 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો

02
May

"IMPORTANCE OF SANSKRIT LEARNING"

DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT, GUJARAT

Sanskrit is an ancient Indian language. So, if we want to know our Indian culture, then we should learn Sanskrit.

21
Apr

ll राजकोट जनपद संस्कृत सम्मेलनम् ll

શ્રી સરસ્વતી શીશુ મંદીર, રાજકોટ

તા. 21/04/2024 રવિવાર નાં રોજ રાજકોટ મહાનગર સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદીર ખાતે રાજકોટ સંસ્કૃત ભારતી દ્વારા રાજકોટ જનપદ સંમેલન યોજાયું.

રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક ડો.જે.આર.તેરૈયાએ પોતાનું શોધપત્ર પ્રસ્તુત કર્યું.

09
Mar

Ph.D के विद्यार्थिओ का कोर्स वर्क सम्पन्न हुआ।

संस्कृत भवन, सौराष्ट्र युनिवर्सिटी - राजकोट,

डॉ. जगत तेरैया के Ph.D के विद्यार्थिओ का कोर्स वर्क सम्पन्न हुआ।

09
Mar

Internal Exam

Sanskrit Department Room No. 18

સંસ્કૃત વિભાગ, આંતરિક પરીક્ષા

તા. 15/05/2024 નાં રોજ સંસ્કૃત વિષયનાં અઘ્યાપક અને ઇનોવેશન ક્લબના કૉ - ઓર્ડીનેટર ડો. જે.આર. તેરૈયાનું સ.વિ. કોલેજ - રાણાવાવ ખાતે SSIP 2.0 વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું.

16
Feb

MOU અંતર્ગત Event -1

સાંદીપનિ વિદ્યા નિકેતન - પોરબંદર

Students Faculty Exchange MOU શ્રીબાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર ખાતે વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા.

સરકારી વિનયન કૉલેજ - તળાજા ખાતેથી બદલી થઈ અત્રેની કૉલેજમાં હાજર થતાં ડૉ. હિતાર્થી અગ્રાવતનો સંસ્કૃત વિભાગમાં સ્વાગત સમારોહ યોજાયો.

આજ રોજ રાષ્ટ્રિય શાળા - રાજકોટ ખાતે ચાલી રહેલ પુસ્તક મેળાની સંસ્કૃત વિભાગ દ્વારા મુલાકાત લેવામાં આવી.

08
Jan

Sanskrit Departments MOU

Sandipani Vidyaniketan - Porbandar

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ - રાજકોટના સંસ્કૃત વિભાગ તેમજ શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય - પોરબંદર (શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતન - પોરબંદર) વચ્ચે શૈક્ષણિક હેતુથી MOU કરવામાં આવ્યું.

22
Dec

Geeta Jayanti

Seminar Hall, Dh.College - Rajkot

Celebration of Geeta Jayanti Celebration Sanskrit Department

23
Dec

સંસ્કૃત વિભાગ દ્વારા ભગવદ્ગીતા ગ્રંથનું વિતરણ, ગીતા પાઠ અને વ્યાખ્યાન

શ્રી રામેશ્વર મહાદેવ ખોડિયાર મંદિર ટ્રસ્ટ, લક્ષ્મીનગર, રાજકોટ

તા. 22/12/2023 ગીતા જયંતી નિમિત્તે કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા સમાજમાં મૂલ્યનું વર્ધન થાય અને સમાજ પ્રત્યેની જવાબદારીનું ઉમદા રીતે વહન કરવાના હેતુથી બાળકો અને યુવાનોને ભગવદ્ગીતા ગ્રંથ વિતરિત કરવામાં આવ્યો.

04
Jan

Sanskrit Department Educational Tour

Regional Science Centre -Rajkot

સંસ્કૃત વિભાગ અને ઇનોવેશન ક્લબ દ્વારા Regional Science Centre -Rajkot નો શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો.

22
Dec

Expert Talk of Dr. J.R. Teraiya, Department of Sanskrit

Smt. K.S.N. Kansagara Mahila College - Rajkot

Smt. K.S.N. Kansagara Mahila College - Rajkot ખાતે શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર સંસ્કૃત વિભાગનાં અધ્યક્ષ ડો. જે.આર. તેરૈયાનું વ્યાખ્યાન યોજાયું.

TGES નાં MVD and JHC ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને વકતૃત્વ સ્પર્ધાનાં ફાઇનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે હાજરી.

તા. 10/12/2023 ના રોજ સંસ્કૃત વિભાગની અધ્યક્ષતામાં કોલેજના અન્ય પાંચ વિભાગ (સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, હિન્દી, અંગ્રેજી)ના વિદ્યાર્થીઓનો ગાંધીનગર અને આસ પાસના સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

09
Dec

સંસ્કૃત ગૌરવ પરીક્ષા -2023

સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ

સંસ્કૃત ભારતી ગુજરાત - અમદાવાદ દ્વારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન થયું.

સંસ્કૃત સપ્તાહ-2023 28/08/23 થી 03/09/23 દરમ્યાન યોજાયો

राष्ट्रीय संस्कृत-सप्ताहोत्सव: 28/08/23 तः 03/09/23 जयतु संस्कृतम् जयतु भारतम् ।

22
Aug

Educational Tour - Sanskrit Department

Mahatma Gandhi Museum - Rajkot

DHARMENDRASINHJI ARTS COLLEGE - RAJKOT, Sanskrit Department organized Educational Tour on 22/08/2023 at Mahatma Gandhi Musium and Whatsan Musium -Rajkot on 22/08/2023

03
Jul

Guru Poornima Celebration

Sanskrit Department Room No.18

આજ રોજ ૦૩/૦૭/૨૦૨૩ ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ ખાતે પ્રિન્સિપાલ શ્રી ડૉ. એ.એસ.રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં સંસ્કૃત વિભાગમાં ગુરૂપૂર્ણિમા કાર્યક્રમની ઉજવણી થઈ.

Today attanded International conference on interfaith harmony for peace & freedom - A Pre-parliament Event at Ramkrishna Ashram - Rajkot, Gujarat.

આજ રોજ કૉલેજનાં સંસ્કૃતવિભાગ નાં સેમ - ૬ નાં વિદ્યાર્થીઓ નો દીક્ષાંત સમારોહ યોજાયો.

Expert Lecture on Apportunities in Sanskrit language"संस्कृत ज्ञान वैभवम्।"

27
Jan

Celebration of Vasant Panchami - Saraswati Poojan

Sanskrit Department, Room No. 18, Dh. College - Rajkot

આજ રોજ વસંત પંચમી નિમિત્તે સંસ્કૃત વિભાગ દ્વારા સરસ્વતી પૂજનનો કાર્યક્રમ અને વ્યાખ્યાનનું આયોજન થયું.

19
Jan

College Library Visit

Library, Dh. College - Rajkot

Today sanskrit department students visited college library and found most important books of Sanskrit literature.

17
Dec

વ્યાખ્યાન "ગુરુકુલ શિક્ષણ અને રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020"

સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ

"ગુરુકુલ શિક્ષણ અને રાષ્ટ્રિય શિક્ષણ નીતિ 2020" તા. ૧૭/૧૨/૨૦૨૨,સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ - રાજકોટ

રાજકોટ રાષ્ટ્રીય શાળા ખાતે "પુસ્તક મેળાની મુલાકાત" 4 જાન્યુઆરી 2023, બુધવાર

03
Dec

Celebrations of Gita Jayanti

સેમિનાર હોલ

Shrimad Bhagavad Gita Jayanti celebrated in Sanskrit department of D.H. College -Rajkot

30
Jun

आषाढस्य प्रथमदिवसे

સંસ્કૃતવિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

તા.૩૦/૦૬/૨૦૨૨નાં રોજ સંસ્કૃતવિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા ‘आषाढस्य प्रथमदिवसे’ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

25
Aug

સંસ્કૃતસપ્તાહમહોત્સવ નાટકીય ચિત્રદર્શન 25 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૨૫/૮/૨૦૨૧ નાં રોજ સ્વપ્નવાસવદત્ત નાટકીય ચિત્રદર્શન કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દરેક સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. સમગ્ર સંચાલન સંસ્કૃતવિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક હાર્દિક.એમ.ગોહિલ કર્યું હતું અને આભારવિધિ ડો.ગીરીશ જાદવે કરી હતી. સંસ્ર્થાના આચાર્ય, પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓના સાથ અને સહકારથી સંસ્કૃતસપ્તાહમહોત્સવને સફળ બનાવી પૂર્ણ જાહેર કર્યો હતો.

25
Aug

સંસ્કૃતસપ્તાહમહોત્સવ વિશેષવ્યાખ્યાન 24 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૨૪/૮/૨૦૨૧ નાં રોજ વિશેષવ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.. જેમાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તા તરીકે હિન્દીવિભાગના અધ્યક્ષ ડો.હેમલબેન વ્યાસને પસંદ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા ‘સંસ્કૃત અને સંસ્કાર’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડો.એ.એસ.રાઠોડ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અને કોલેજના અન્ય અધ્યાપકો પણ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન સંસ્કૃતવિભાગના પ્રા.ડો.ગીરીશ જાદવ સાહેબે કર્યું અને આભારવિધિ પણ તેમણે કરી હતી.

25
Aug

સંસ્કૃતસપ્તાહમહોત્સવ શ્લોકગાનસ્પર્ધા 23 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૨૩/૮/૨૦૨૧ નાં રોજ શ્લોકગાનસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્લોકગાનસ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ, પ્રા.હંસાબેન ગુજરીયા અને ડો.ગીરીશ જાદવ દ્વારા ફરજ બજાવી હતી. તેમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિજેતાઓના નામની યાદી નીચે મુજબ છે. ક્રમ સ્પર્ધકનું નામ વિજેતાક્રમ ૧ મારુ ઉત્તમ પ્રથમ ૨ માંડલિયા સાહિલ યુ. દ્વિતીય ૩ મેટાલિયા કિરણ બી. દ્વિતીય ૪ ચરમારી સચિન એસ. તૃતીય

25
Aug

સંસ્કૃતસપ્તાહમહોત્સવ વકતૃત્વસ્પર્ધા 21/ 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૨૧/૮/૨૦૨૧ નાં રોજ વકતૃત્વસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વકતૃત્વસ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ, પ્રા.હંસાબેન ગુજરીયા અને જાગૃતિબેન વ્યાસ (મનોવિજ્ઞાનવિભાગ) દ્વારા ફરજ બજાવી હતી. તેમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિજેતાઓના નામની યાદી નીચે મુજબ છે. ક્રમ સ્પર્ધકનું નામ વિજેતાક્રમ ૧ માંડલિયા સાહિલ યુ. પ્રથમ ૨ ચૌહાણ પ્રકાશ બી. દ્વિતીય ૩ મેટાળીયા કિરણ બી. તૃતીય ૪ મારુ ઉત્તમ તૃતીય

25
Aug

સંસ્કૃતસપ્તાહમહોત્સવ નિબંધસ્પર્ધા 19 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૧૯/૮/૨૦૨૧ નાં રોજ નિબંધસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નિબંધસ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ, પ્રા.હંસાબેન ગુજરીયા અને ડો.ગીરીશ જાદવ દ્વારા ફરજ બજાવી હતી. તેમાંથી નિર્ણાયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિજેતાઓના નામની યાદી નીચે મુજબ છે.

07
Aug

સાયબર સંજીવની સ્પર્ધા 6 8 2021

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

સાયબર સુરક્ષા સેતુ અને સુરત પોલિસનાં સયુંકત ઉપક્રમે એક સાયબર સંજીવની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ નાં સંસ્કૃત વિભાગના સેમ ૩ અને સેમ ૫ નાં ૧૩ જેટલા વિદ્યાર્થીઓએ તા ૬/૮/૨૦૨૧ અને ૭/૮/૨૦૨૧ નાં રોજ ભાગ લીધો હતો અને ઓનલાઇન પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા હતા.

12
Jul

आषाढस्य प्रथमदिवसे

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૧૨/૦૭/૨૦૨૧ નાં રોજ સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા ‘आषाढस्य प्रथमदिवसे’ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવાહડફ,પંચમહાલ નાં ડો.પ્રા.કમલેશ રબારી સાહેબનું વ્યાખ્યાન રાખાવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી ડો.કમલેશ રબારી સાહેબનું સ્વાગત કર્યું હતું. ગુગલમીટનાં માધ્યમથી ઓનલાઈન વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કોલેજના અને અન્ય સંસ્થાના અધ્યાપક મિત્રો પણ જોડાયા હતા. અને ડો કમલેશ રબારી સાહેબે વિદ્યાર્થીઓને મેઘદૂત અને કાલીદાસ થી પરીચિત કરાવ્યા હતા. આભારવિધિ વિભાગના ડો ગીરીશ જાદવ સાહેબે કરી હતી. અને પ્રિન્સીપાલ વતી અને સંસ્થા વતી ડો. જાદવ સાહેબે ડો કમલેશ રબારી સાહેબ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવાવા પ્રિન્સીપાલ સાહેબનો પણ આભાર માન્યો હતો અને કાર્યક્રમને શાન્તિપાઠ કરી પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

21
Jun

યોગદિવસ અને વૃક્ષારોપણની ઉજવણી

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા ૨૧/૦૬/૨૦૨૧ નાં રોજ સાતમાં વિશ્વયોગદિવસ નિમિત્તે કોલેજ કક્ષાએ સ્વગૃહે યોગદિવસ ઉજવવાનું આયોજન થયું હતું. જેમાં સંસ્કૃતવિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા સંસ્કૃતવિભાગ અધ્યક્ષ પ્રા.હાર્દિક એમ ગોહિલ અને પ્રા.હંસાબેન બી ગુજરીયા અને ડો.ગીરીશ પી જાદવ અધ્યાપકોએ પોતાને ઘરે યોગદિવસની ઉજવણી કરી હતી. તેમજ કોલેજ કેમ્પસમાં વિભાગકક્ષાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો.

16
Feb

વસંતોત્સવ/સરસ્વતીપૂજા

ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ દ્વારા અને કૉલેજ તા.૧૬/૦૨/૨૦૨૧દ્વારા બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું.

.Elucution & Chanting of selected Shlokas of ShreemadBhagavadGeeta in Shree L.D.ARTS COLLEGE, Ahemadavad

રોપાં -વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ

તા.૧૫/૦૫/૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓ માટે ઝુમ એપ દ્વારા વિદ્યામહિમા વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

10
May

Webinar of SYBA Sem-4 Studnets Paper-8

Dharmendrasinhji Arts College Rajkot

તા.૧૦/૦૫/૨૦૨૦ના રોજ એસવાય સેમ-૪ના વિદ્યાર્થીઓ માટે પેપર-૮ ના અભ્યાસ માટે વેબીનારનું આયોજન

07
May

તા.૦૭/૦૫/૨૦૨૦ ના નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

તા.૦૭/૦૫/૨૦૨૦ ના રોજ વિદ્યાર્થીઓને ઝુમ એપ દ્વારા નીતિશતક વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

25
Jan

ચિત્રસ્પર્ધા રાષ્ટ્રિય મતાદાતા દિવસ ૨૫/૦૧/૨૦૨૦

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

ચિત્રસ્પર્ધા રાષ્ટ્રિય મતાદાતા દિવસ ૨૫/૦૧/૨૦૨૦ ઉજવણી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ

05
Feb

Elocution Competition (Voters day 25 Jan 2020)

Dharmendrasinhji Arts College Rajkot

મતદાતા દિવસ(૨૫/૦૧/૨૦૨૦) નિમિત્તે વકતૃત્વસ્પર્ધાનં આયોજન સંસ્કૃત વિભાગના પ્રા. ગિરીશ પી. જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

18
Sep

Quiz ,Debate & Elocation

Dharmendrasinhji Arts College

College activities for Gyandhara which is stream of Saptadhara , does these three event as a Compition.

Saurashtra University organized Inter College Shooting Tournament for boys & girls at Jay International School Chhapra.....

Youth festival-Inter College Level....