Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Debate Competition at Youth Fest. Sau. Uni.

30/09/2019
Saurashtra University , Rajkot.

બાલધા આદર્શ ડી.(બી.એ.- સેમ ૬ સંસ્કૃત ) અને રાઠોડ રાહુલ જે. ( બી.એ.-સેમ ૪ અંગ્રેજી ) ની ટીમ કોલેજ કક્ષાએ " ધર્મમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા" વિષય પર પક્ષ-વિપક્ષમાંથી પસંદગી પામેલા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગમાં સ્પર્ધક તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જે બદલ કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવેલા.