Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

ડિજીટલ સ્પર્ધાનુ પરિણામ

11/05/2020

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ
પરિણામ : સપ્તધારા
તારીખ :- 10/05/2020

આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 1 લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અનુસંધાને " ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયાર્સની ભૂમિકા " ને ધ્યાને રાખી સપ્તધારા અંતર્ગત ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેનું પરિણામ આજ રોજ જાહેર કરવા આવે છે.

સ્પર્ધાનું નામ વિજેતા ક્રમ સેમ. વિજેતા વિદ્યાર્થીનું નામ

નિબંધ પ્રથમ 4 ઝાલા મેઘરાજસિંહ
દ્વિતીય 2 લશ્કરી જયદિપ
ત્રૃતીય 4 સાકરિયા જાનવી

ચિત્ર
પ્રથમ 6 બાવલીયા રસિક
દ્વિતીય 2 વાધેલા રવિ
ત્રૃતીય 2 મકવાણા અક્ષય

કાવ્ય લેખન પ્રથમ 6 શાહ હેતલ
દ્વિતીય 2 ધરજિયા ગૌતમ
ત્રૃતીય 4 ડેર વૈભવી


. કોઓર્ડીનેટર, આચાર્ય શ્રી,
ડૉ..એચ.એમ.વ્યાસ ડૉ.એ.એસ.રાઠોડ
સપ્તધારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ.