Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

રંગ, કલા કૌશલ્યધારા (2020-2021) ગરબા શણગાર સ્પર્ધાનો અહેવાલ

05/11/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સપ્તધારા અન્વયે નવરાત્રી પર્વ નિમિતે રંગ-કલા કૌશલ્ય ધારા અંતર્ગત ગરબા શણગાર સ્પર્ધાનો અહેવાલ (2020-2021) તારીખ-24/10/2020 નવરાત્રી પર્વની ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ-રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સર તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની online ઉપસ્થિતિમાં સપ્તધારા અન્વયે રંગ, કલા કૌશલ્યધારાના અધ્યક્ષશ્રી ડો.રાજેશ્રીબેન વાઝા દ્વારા તા.24/10/2020ને શનિવારના રોજ સવારે 08:30 થી 09:30 દરમિયાન માઈક્રોસોફ્ટ ટીમ એપમાં નવરાત્રીના અનુસંધાને ‘ગરબા શણગાર સ્પર્ધા’ (2020-2021)નું Online આયોજન કરવામાં આવેલ. Online ‘ગરબા શણગાર સ્પર્ધા’ (2020-2021)માં વિદ્યાર્થીઓમાં મકવાણા અક્ષય (સેમ-૩)એ ભાગ લીધેલ. આ સ્પર્ધામાં એક જ વિદ્યાર્થી એ ભાગ લીધેલ હોવાથી મકવાણા અક્ષયને પ્રથમ ક્રમે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે. તારીખ-24/10/2020 અધ્યક્ષશ્રી (ડૉ.રાજેશ્રીબેન વાઝા) રંગ, કલા કૌશલ્યધારા