Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

ડિજિટલ સ્પર્ધાન " ગુજરાતી ક્વીઝ "

01/05/2020

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ
નોટિસ : ગુજરાતી ક્વીઝ સપ્તધારા
તારીખ :- 01/05/2020

આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે 1 લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અનુસંધાને સપ્તધારા અંતર્ગત ડિજિટલ સ્પર્ધાનું " ગુજરાતી ક્વીઝ " નું દ્વાઆયોજન કરવામાં આવેલ છે.જે આપના મોબાઈલમાં વોટ્સ એપ દ્વારા મોકલી આપવામાં આવશે, જે માં બને તેટલા વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવો.