Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Department of History

Faculty Members

Assistant Professor

M.A. (Gold), M.Phil, Gset, Ph.D., Class-ll

Assistant Professor

M.A., Bed, Ph.D, GSET,

Associate Professor (HOD)

M.A.

Notes

Sr Title Date Download
1 સેમ. - ૩ ઇન્ટરનલ પરીક્ષા સમય પત્રક 05/09/2024 View
2 સેમ. - ૫ ઇન્ટરનલ પરીક્ષા સમય પત્રક 05/09/2024 View
3 NEP_2020_New_Syllabus_Semester_01 23/08/2024 View
4 NEP_2020_New_Syllabus_Semester_03 23/08/2024 View
5 NEP_2020_New_Syllabus_Semester_02 23/08/2024 View
6 NEP_2020_New_Syllabus_Semester_01 23/08/2024 View
7 વર્ષ ૨૦૨૪ - ૨૫, સેમ. ૩ અસાઈમેન્ટ પેપર નં – ૭ સૌરાષ્ટ્રનો ઇતિહાસ [૧૮૨૦ થી ૧૯૪૮] 23/08/2024 View
8 વર્ષ ૨૦૨૪ - ૨૫, અસાઈમેન્ટ સેમ. ૧, Minor Discipline પેપર નં – ૧ ભારતનો સાંસ્કૃતીક ઇતિહાસ 23/08/2024 View
9 વર્ષ ૨૦૨૪ - ૨૫, સેમ. ૩ અસાઈમેન્ટ પેપર નં – ૫ ભારતનો ઇતિહાસ [૧૦૦૦ થી ૧૫૨૬] 23/08/2024 View
10 વર્ષ ૨૦૨૪ - ૨૫, અસાઈમેન્ટ સેમ. ૧ પેપર નં – ૧ વિશ્વ ઇતિહાસ [૧૪૫૩ થી ૧૯૧૦] & પેપર નં – ૨ ભારતનો ઇતિહાસ [ શરૂ થી ઇ.સ. ૩૨૦ ] 23/08/2024 View
11 વર્ષ ૨૦૨૪ - ૨૫, સેમ. ૩ અસાઈમેન્ટ IKS પેપર નં – ૨ ભારતના ક્રાંતીકારો 23/08/2024 View
12 વર્ષ ૨૦૨૪ - ૨૫, અસાઈમેન્ટ સેમ ૧ (IKS) પેપર નં – ૧ ગાંધીજીનું જીવન અને કાર્ય 23/08/2024 View
13 વર્ષ ૨૦૨૪ - ૨૫, સેમ ૫ :- અસાઈમેન્ટ પેપર નંંબર - ૧૧, ૧૨, ૧૪ અને ૧૫ 23/08/2024 View
14 Assignment Questions Sem - 5 (2024-25) 21/08/2024 View
15 Assignment Questions Sem - 3 NEP (2024-25) 21/08/2024 View
16 Assignment Questions Sem -1 NEP (2024-25) 21/08/2024 View
17 વર્ષ : ૨૦૨૩ - ૨૪ અસાઈનમેન્ટ એમ. એ. સેમ ૨ 12/02/2024 View
18 વર્ષ : ૨૦૨૩ - ૨૪ અસાઈનમેન્ટ બી. એ. સેમ ૨ 12/02/2024 View
19 આંતરિક ગુણ પેપર નં ૦૨ 17/12/2022 View
20 આંતરિક ગુણ પેપર નં ૦૧ 17/12/2022 View
21 આંતરિક ગુણ પેપર નં ૦૭ 11/10/2022 View
22 આંતરિક ગુણ પેપર નં ૦૫ 11/10/2022 View
23 આંતરિક ગુણ પેપર નં ૧૫ 11/10/2022 View
24 આંતરિક ગુણ પેપર નં ૧૧ 11/10/2022 View
25 Internal Marks Pepar No. - 6 10/10/2022 View
26 ઈતિહાસ સેમ-૬ અસાઇમેન્ટ 31/12/2021 View
27 સેમ-૧ અસાઇમેન્ટ ૨૦૨૧-૨૦૨૨ 28/09/2021 View
28 સેમ-૩ અસાઇમેન્ટ ૨૦૨૧-૨૦૨૨ 16/06/2021 View
29 સેમ-૫ અસાઇમેન્ટ ૨૦૨૧-૨૦૨૨ 16/06/2021 View
30 syllbers 2019 history sem-2 29/11/2019 View
31 syllbers 2019 history sem-1 29/11/2019 View

Events

ઈતિહાસ વિભાગ દ્વારા બી.એ. સેમ-૬ ના વિધાર્થીઓના દિક્ષાંત કાર્યક્રમનું આમંત્રણ

11
Mar

Gold Medal In History Department

Seminar Hall Dharmendrasinhji Ars College Rajkot

Gold Medal In History Department

12
Jan

“Vibrant Gujarat Global Summit 2024”

“Vibrant Gujarat Global Summit 2024”

ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીના આદેશ મુજબ તારીખ 12/01/2024 ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- ના 46 વિદ્યાર્થીઓનો એક શૈક્ષણિક પ્રવાસ આયોજિત થયો. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે ચાલી રહેલા “Vibrant Gujarat Global Summit 2024” ની મુલાકાત કરાવવામાં આવી હતી.

ઈતિહાસ વિભાગનાં વિધાર્થીઓનો રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતેનો શૈક્ષણિક પ્રવાસ

ઈતિહાસ વિભાગના વિદ્યાર્થી અમૃત સોંદરવા હોકીની અન્ડર -૧૭ રાષ્ટ્રીય ટીમમાં ગોલકીપર તરીકે પસંદગી પામ્યા

24
Dec

"G3Q quiz"opening ceremony

સ્વામીનારાયણ મંદિરનાં “યોગી સભાગૃહ” રાજકોટ

તારીખ ૨૪/૧૨/૨૦૦૩ સ્વામીનારાયણ મંદિરનાં “યોગી સભાગૃહ” ખાતે રાજકોટ ખાતે G3Q quiz નો ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્ધારા શુભારંભ થયો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ઈતિહાસ વિભાગના સેમ.૬ ના નીરજ પ્રજાપતિ તેમજ સાંકળીયા કેવલ ૧-૨૫ મા અનુક્રમ નંબર ૯ અને ૧૯ નંબર પર વિજેતા થયાં હતાં. તેમજ તત્વજ્ઞાન વિભાગ ના સેમ.૧ ના ડાભી રાજ પણ વિજેતા થયા હતા. આ તમામ વિધાર્થીઓએ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તમામને કોલેજ પરિવાર વતી અભિનંદન..

તા.૨૮/૭/૨૦૨૩ના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ઈતિહાસ વિષયના વિદ્યાર્થીઓને ઈતિહાસ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, શિલાલેખો અને અન્ય ઐતિહાસિક વસ્તુઓનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. જે નિહાળવા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત દફતરભંડાર ગાંધીનગરથી સરદાર પટેલના જીવન કવન ઉપર આવેલ પોસ્ટર પ્રદર્શન પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. અભિલેખાગાર નિયામકશ્રી ડૉ. સોલંકી સાહેબે વિદ્યાર્થીઓને અભિલેખાગાર વિદ્યાના કોર્ષ વિશે માહિતી આપી હતી.અંતમાં ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડૉ. કલ્પાબેન માણેકે આ ત્રિવિધ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા. પુંજાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ડૉ. જસ્મીનાબેન સારડા અને ડૉ. કિરણબેન વાડોદરિયા વિદ્યાર્થીઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં હાજર રહ્યા હતા.

22
Aug

Educational Tour - History & Poli. Sci. Department

MAHATMA GANDHI MUSEUM AND WATSON MUSEUM

તા. ૨૨/૮/૨૦૨૩ ને મંગળવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ,ઈતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાય તેમજ ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પુંજાણી સાહેબ અને પ્રાધ્યાપક ડો. જે. એચ. સારડાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ તેમજ વોટસન મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવ્યા. ઈતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના 60 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો આ મુલાકાતમાં જોડાયા. સવારે 10 વાગ્યે મ્યુઝિયમમાં પ્રવેશ લીધો અને લગભગ 39 જેટલા ખંડોમાં વહેંચાયેલ મહાત્મા ગાંધીજીના જીવનનું સંપૂર્ણ દર્શન કરી લગભગ ૨ વાગ્યા સુધીમાં વિદ્યાર્થીઓ બહાર આવ્યા. મહાત્મા ગાંધી પોતાના જીવનને જ પોતાનો સંદેશ ગણાવે છે. તેમના 11 મહાવ્રતોની સંપૂર્ણ ઝાંખી મ્યુઝિયમમાં વિદ્યાર્થીઓ સમક્ષ જાણે આબેહૂબ પ્રગટ થઈ. બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લેવામાં આવી આ મ્યુઝિયમ પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેમજ અત્રે પ્રાગ્ ઐતિહાસિક સમયથી લઈ અને આઝાદી પૂર્વેના રજવાડાઓનાં સ્થાપત્યો, શિલાલેખો તેમજ અન્ય તમામ શૈક્ષિણક રીતે મહત્વ ધરાવતી સુંદર અને દુર્લભ વસ્તુઓનું અવલોકન કર્યું. આમ આ શૈક્ષણિક પ્રવાસ વાસ્તવિક રીતે સાર્થક રહ્યો. ઈતિહાસ વિભાગના પ્રાધ્યાપક ડો. કે. એસ. વાડોદરીયા સતત વિદ્યાર્થીઓ સાથે આ પ્રવાસમાં ઉપસ્થિત રહ્યા.

20
Jan

વર્ષ ૨૦૨૧-૨૨ માં ઈતિહાસ વિષયની ઉપલબ્ધી

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ

આજે તા: ૨૦/0૧/૨૦૨૩ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ માટે ગૌરવની પ્રતિકસમી બની રહી . આજે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિષયોમાં વર્વિષ ૨૦૨૧-૨૨ ની વિધાર્થી પરમાર પરેશ જી. ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાયેલ દીક્ષાંત સમારોહમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો. આ બાબત માત્ર વિદ્યાર્થીઓના કુટુંબ માટે જ નહી પરંતુ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ પરિવાર માટે પણ ગૌરવની ક્ષણ બની ગયેલી હતી. રાજકોટની એક માત્ર આર્ટ્સ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સીટી કક્ષાએ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. જે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ઈતિહાસ વિષયોમાં ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા સૂચવે છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના આચાર્ય શ્રી એ.એસ. રાઠોડ સાહેબ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવેલી હતી.

06
Jan

Academic Achievement

Dharmendrasinhji Arts College, Rajkot

Harshad Makwana, a student of Sem 6 (Academic Year 2019-20), with History as the core subject has secured a gold medal for his outstanding performance in Academics. The Staff and Students of the Institute wish him a very bright academic career.