02
Sep
Dharmendrasinhji Arts college Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ અને એચ.એન્ડ એચ.બી. કોટક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ રાજકોટ તથા સાયબર સેલ ડિવીઝન ઓફ પોલીસ ડીપાર્ટમેન્ટ,રાજકોટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૨/૦૯/૨૦૨૫ના રોજ "સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ"નું આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઓડિટોરિયમ હોલમાં બપોરે ૧૨ કલાકે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રવર્તમાન સમયમાં લોકો સાયબર ક્રાઈમનો જે રીતે ભોગ બની રહ્યાં છે તે અંગે જાગૃતતા કેળવાય તે હતો.