Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે રંગોળી સ્પર્ધા

20/09/2019
Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે રંગોળી સ્પર્ધા તારીખ-૨૦/૦૯/૨૦૧૯ સપ્તધારા પખવાડિયા ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોર સર, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ.હેમલબેન વ્યાસ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા તારીખ-૨૦/૦૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ રંગોળી સ્પર્ધાનું આયોજન સવારે ૯:૩૦ થી ૧૨:૦૦ કલાકના સમય દરમિયાન કૉલેજની ગ્રાઉન્ડ ફ્લોરની લોબીમાં કરવામાં આવેલ. તારીખ-૨૦/૦૯/૨૦૧૯ ને શુક્રવારના રોજ યોજવામાં આવેલ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં મેટાળિયા કિરણ બી.(સેમ-૧), મેટાળિયા સપના બી.(સેમ-૩), જતાપરા અસ્મિતા કે. (સેમ-૧), જાડા સુરેશ .(સેમ-૧), ગોહિલ અરુણા પી.(સેમ-૧), મારુ હિમાંશુ વી.(સેમ-૧), કટેશીયા વિજય ડી.(સેમ-૧), મેઆ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક વિવિધ ડીઝાઇન અને રંગોથી સુંદર રંગોળી બનાવી હતી. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.હર્ષિદાબેન જગોદડીયા તેમજ ડૉ.નેહલબેન જાની એ સ્પર્ધકોની રંગોળીનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે કટેશીયા વિજય ડી.(સેમ-૧), દ્વિતીય ક્રમે મેટાળિયા કિરણ બી.(સેમ-૧) અને તૃતીય ક્રમે મેટાળિયા સપના બી.(સેમ-૩) મેળવ્યા હતા. રંગ કલા કૌશલ્ય ધારા સપ્તધારા આચાર્યાશ્રી કૉ-ઓર્ડીનેટર કૉ-ઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ