Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ગુરુપૂર્ણિમા

23/07/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

તા.23/07/2021ને શુક્રવારના રોજ બપોરે 12:00 વાગ્યે માઈક્રોસોફ્ટ ટીમમાં ઓનલાઈન ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે ‘હે હંસવાહિની...’ પ્રાર્થના રજૂ કરેલ. ત્યારબાદ હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ દ્વારા ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઈતિહાસ વિભાગાધ્યક્ષ પ્રા.એ.એસ.પુંજાણીએ ગુરુ-શિષ્ય સંબંધ પર વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની આભારવિધિ ડૉ.એન.વી.જાનીએ કરી હતી. પ્રસ્તુત કાર્યક્રમમાં અધ્યાપકશ્રી ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના ડૉ.જે.એચ.વાઢેળે કરેલ. કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે સર્વે સ્ટાફમિત્રોની સહાયથી પર પાડેલ.