Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન

02/05/2020

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ
નોટિસ : સપ્તધારા -2
તારીખ :- 2/05/2020

આ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે 1 લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અનુસંધાને " ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરીયાર્સની ભૂમિકા " ને ધ્યાને રાખીને કોલેજે સપ્તધારા અંતર્ગત ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે તે મુજબ જ સ્પર્ધા અને વિષય અનુસાર પોતાની પ્રતિકૃતિ PDF (cam scenar) દ્વારા તારીખ 06/05/2020 સાંજના 6:૦૦ વાગ્યા સુધી માં દર્શાવેલા મેલ પર નિર્ણાયકશ્રીઓને અવશ્ય મોકલી આપવાની છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી નાં 1/5/2020 નાં પરિપત્ર પ્રમાણે જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ,તેમજ આ અંગેની જાણ પોતાના વિષય અધ્યક્ષશ્રીને અવશ્ય કરવાની રહેશે.
વિષય અધ્યક્ષશ્રીએ પોતાનાં વિષયનાં રજીસ્ટ્રેશન કરાવેલાં વિદ્યાર્થીઓની માહિતી સપ્તધારા કોઓર્ડીનેટરને અવશ્ય કરવાની રહેશે.



કોઓર્ડીનેટર, આચાર્ય શ્રી,
ડૉ..એચ.એમ.વ્યાસ ડૉ.એ.એસ.રાઠોડ
સપ્તધારા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ.