Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વૃક્ષારોપણ કાર્યક્રમ

17/07/2025
Dharmendrasinhji Arts College - Rajkot

આજ રોજ તારીખ 17/07/2025 અને ગુરૂવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ – રાજકોટ ખાતે “રાષ્ટ્રીય સેવા યોજના” અતર્ગત વિધાર્થીઓમાં પર્યાવરણ વિશે જાગ્રુતિ કેળવાય તેમજ વૃક્ષોનુ મહત્વ સમજાય એ હેતુથી “વૃક્ષારોપણ કાર્યક્રમ” નું આયોજન કરવામા આવ્યુ હતુ. કૉલેજના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફમિત્રો તેમજ વિધાર્થી ભાઇઓ અને બહેનોએ વૃક્ષો રોપીને આ કાર્યક્રમની સફળતા પૂર્વક ઉજવણી કરી હતી. “એક બાળ એક ઝાડ” આ સુત્રને યથાર્થ કરવા કૉલેજ કેમ્પસમા અંદાજે 30 જેટલા વૃક્ષો રોપવામા આવ્યા હતા.