Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વચ્છતા એ જ સેવા

23/09/2023
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ

આજરોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા “સ્વચ્છતા એ જ સેવા” અંતર્ગત કોલેજ કેમ્પસની સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સ્વયંસેવકોએ અત્રેના કોલેજ કેમ્પસની સફાઈ કરી હતી સ્વકેટલીક પ્રતિકાત્મક તસવીરો અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.