Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Regarding joining NSS in academic year 2024 25

01/09/2024
Dharmendrasinhji Arts College Rajkot

આથી વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, કોલેજમાં ચાલતા National Service Scheme (NSS) માં રસ ધરાવતા વિદ્યાર્થીઓ જેમણે અગાઉ નામ નોંધાવ્યા છે, તેવા તેમજ જેમણે નામ નોંધાવ્યા નથી તે તમામે NSS નાં એનરોલમનેટ ફોર્મ (Enrollment Form) ભરવા હેતુ ભૂગોળ ભવનમાં પ્રાધ્યાપક જે. જે. વાલાણીનો સંપર્ક કરવો. તારીખ : 2/9/2024 થી 3/9/2024 સમય 11 થી 12 નોધ : સમાજ સેવા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, કલા વગેરેની યોગ્યતાઓને આધારે પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે