Circular
st student scholorship
07/11/2026
અનુ.જનજાતિના જે વિદ્યાર્થીઓને ૨૦૨૨-૨૩ થી ૨૦૨૫-૨૬ દરમિયાન શિષ્યવૃત્તિ ની દરખાસ્ત કરવાની બાકી રહી ગયેલ હોય (પૂર્તતા) તેવા વિદ્યાર્થીઓં ની દરખાસ્ત માટે digital gujarat portal તા.૨૧/૧૧/૨૦૨૬ સુધી reopen કરેલ છે,તો લાગુ પડતાં વિદ્યાર્થીઓંએ દરખાસ્ત જરૂરી આધારો સહ નિયત તારીખ સુધીમાં વિદ્યાર્થી શાખામાં રજુ કરવી.




