Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

B.A. SEM 05 HALL TICKET OCTOBER 2026

16/10/2026

B.A. SEM 05 OCT 2026 ની પરીક્ષા ની હોલ ટિકિટ આવી ગઈ છે દરેક વિદ્યાર્થીઓએ પોતાના લોગીન માંથી હોલટિકિટ કાઢી લેવી.