Circular
BA SEM 5 CBCS EXAM
12/10/2026
BA SEM 5 CBCS EXAM (જેનું એનરોલમેન્ટ 2019 થી 2022 ) દરમિયાન થયેલ છે. તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ વિદ્યાર્થીશાખા માંથી મેળવી લેવી. જેની પરીક્ષા તારીખ 17-10-2026 થી શરૂ થાયછે.
12/10/2026