Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

NSP Scholarship

07/09/2026

જે વિદ્યાર્થીઓને NSP સ્કોલરશીપ ની દરખાસ્ત રીન્યુઅલ કરેલ છે તેવા વિદ્યાર્થીઓએ જરૂરી આધાર સાથે તારીખ 15-09-2026 સુધીમાં કોલેજની વિદ્યાર્થી શાખા માં જમા કરાવવી.