Circular
B. A. SEM 1 એનરોલમેન્ટ ફોર્મ ચેક -2026
19/08/2026
સેમ ૧ માં પ્રવેશ લીધેલ દરેક વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ફોર્મ મુખ્ય વિષય ના પ્રાધ્યાપક પાસે મોકલેલ છે, જે વિદ્યાર્થીઓ પોતાનું ફોર્મ ચેક કરી સહી કરવી.
જો તેમાં સુધારો હોય તો તે ફોર્મ માં સુધારા વાળી વિગત લખી ફોર્મ વિદ્યાર્થી શાખામાં આપવું.
વિદ્યાર્થી એ ચેક કરવાની વિગત
- પોતાનો ફોટો
- મોબાઇલ નંબર
- email
- એડ્રેસ
- જન્મ તારીખ
- પોતાના રાખેલ વિષય
- ૩૦/૦૮/૨૦૨૬ સુધીમાં ચેક કરી લેવું ત્યારબાદ ભુલ રહે સુધારો થઈ શકશે નહીં જેની નોંધ લેવી.
- જે વિદ્યાર્થી ના ફોર્મ પોતાના મુખ્ય વિષય ના સર પાસે નથી તેવા વિદ્યાર્થી ના ફોર્મ એનરોલ થયેલ નથી તેણે વિદ્યાર્થી શાખાનો સંપર્ક કરવો.
તેના ફોર્મ નીચના કારણો ને લીધે થયેલ નથી . જેવાકે,
-અન્ય કોલેજમાં એનરોલમેન્ટ બોલે છે,
-pec જમા કરાવેલ નથી,
-આધાર નંબર abc id સાથે fatch નથી,
આધાર માં નામ જન્મ તારીખ ભૂલ,
આધાર સાથે કોલેજ ના ફોર્મ માં આપેલ મોબાઇલ નંબર fatch થતો નથી