Circular
B. A. સેમ 5, 6 તથા M. A. સેમ 3,4 SUPPLYMENTRY EXAM HALL TICKET બાબત
14/08/2026
તારીખ 18/8/2026 થી શરૂ થતી SUPPLYMENTRY પરીક્ષાની હોલ ટિકિટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મુકેલ છે, જે વિદ્યાર્થીઓએ પોતાના લોગિન માંથી કાઢી લેવી અન્યથા કોલેજ ની વિદ્યાર્થી શાખા નો સંપર્ક કરવો.
B. A. સેમ 5 અને B. A. સેમ 6:- NEP 2020 તથા CBCS 2019 ના વિદ્યાર્થી.
M.A. સેમ 3 અને M.A. સેમ 4:- NEP 2020 ના વિદ્યાર્થી.
B. A. સેમ 5 અને B. A. સેમ 6:- NEP 2020 તથા CBCS 2019 ના વિદ્યાર્થી.
M.A. સેમ 3 અને M.A. સેમ 4:- NEP 2020 ના વિદ્યાર્થી.