Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

B.A. SEM 1 અને M.A. SEM 1 Document Pending 2026

23/07/2026

જે વિદ્યાર્થીઓ એ B.A. SEM 1 અને M.A. SEM 1 2026 માં એડમિશન લીધેલ હોય અને એડમિશન સમયે ડોક્યુમેન્ટ્સ જમા કરવાના બાકી હોય જેવા કે ABC ID, ગેપ એ.ફી.ડેવિટ, PEC, પાસપોર્ટ ફોટા, બેંક પાસ બુક, નોન ક્રિમિલેયર , EWS સર્ટિફિકેટ, ST SC ના દાખલો જમા કરવાનો બાકી હોય તેવા વિદ્યાર્થીઓ એ તારીખ 31-07-2026 સુધીમાં તાત્કાલિક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા જો વિદ્યાર્થી 31-07-2026 સુધીમાં નીચેના માંથી ડોક્યુમેન્ટ જમા નહિ કરાવે તો તે વિદ્યાર્થી નું એડમિશન રદ થશે તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે જેની દરેક વિદ્યાર્થી ઓએ નોંધ લેવી.