Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

MA SEM 3 FEE PENDING

14/07/2026

MA SEM 3 માં જે વિદ્યાર્થીઓને કૉલેજ ફોર્મ ભરાઈ ગયું હોય અને ફી ભરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ફી ભરવાનું ઓનલાઇન પોર્ટલ ખુલી ગયું છે દરેક વિદ્યાર્થીઓ એ 2 દિવસ માં ફી ભરીને કૉલેજ ફોર્મ વિદ્યાર્થીશાખા માં જમા કરાવવું.