Circular
B. A. SEM 3 and 5 FEE PENDING
14/07/2026
B. A. SEM 3 and 5 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ને કોલેજની ફી ભરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફી ભરવાનું પોર્ટલ ખુલી ગયેલ છે જેથી દરેક વિદ્યાર્થીઓ એ 2 દિવસ માં ઓનલાઇન ફી પોર્ટલ પર ભરી દેવી.




