Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

MA SEM 3 એપ્લિકેશન ફોર્મ ભરવા બાબત

30/06/2026

દરેક વિદ્યાર્થીઓએ MA સેમ 3 નું એપ્લિકેશન ફોર્મ કૉલેજ ની વેબસાઈટ પર તારીખ 01-07-2026 થી
07-07-2026 સુધીમાં ભરી દેવી.

નોંધ : ફી ભરવાની તારીખ હવે પછીથી જાણ કરવામાં આવશે.