Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

ફોર્ડ અથવા ઓનલાઇન કોલ થી દુર રહેવા બાબત

19/06/2026

ધર્મેન્દ્રસિંહ આર્ટસ કોલેજ રાજકોટ કોલેજમાં કોલેજ તરફથી B.A. સેમ 1 માં એડમિશન માટે વિદ્યાર્થીઓને ફોન કરવામાં આવતો નથી જો આવા પ્રકારનો ફોન વિદ્યાર્થીને આવે તો તે ફોનને ફ્રોડ કોલ તરીકે ધ્યાનમાં લેવું, અને જો વિદ્યાર્થીને ફી બાબતે ફોન આવે તો તે ફોનને ફ્રોડકોલ તરીકે ધ્યાનમાં લેવું જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.