Circular
M. A. સેમ 3 માર્કશીટ નવેમ્બર 2025
19/03/2026
M. A. સેમ 3 ની ગુજરાતી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ભૂગોળ ની નવેમ્બર 2025 માં લીધેલ પરીક્ષાની માર્કશીટ આવી ગઈ છે વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ વિદ્યાર્થી શાખા માંથી મેળવી લેવી.
19/03/2026