Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

ધોરણ ૧૨ માર્કશિટ વિતરણ ૨૦૨૪-૨૫

18/03/2026

જે વિદ્યાર્થી ૨૦૨૪-૨૫ માં B.A. માં પ્રવેશ લીધેલ છે અને ધોરણ ૧૨ ની માર્કશીટ લેવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ તાત્કાલિક દિન ૨ માં લઇ જવી.