Circular
B. A. સેમ 1 અને 2 OLD એનરોલમેન્ટ (2010 થી 2015)
12/03/2026
જેનું એનરોલમેન્ટ 2010 થી 2015 માં થયેલ છે, તેવા B. A. સેમ 1 અને 2 ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તારીખ 17-03-2026 થી શરૂ થનાર છે, જેની હોલ ટિકિટ વિદ્યાર્થી શાખા માંથી મેળવી લેવી.




