Circular
યુ. જી. સેમ 1 અને 2 (OLD EXAM ENROLLMENT 2010 થી 2015)
11/03/2026
જે વિદ્યાર્થીનું એનરોલમેન્ટ વર્ષ 2010 થી 2015 વચ્ચે થયેલ હોય અને જેમાં વિદ્યાર્થી સેમ 1અને 2 માં ફોર્મ ભરવાનું બાકી હોય તેવા વિદ્યાર્થીઓ પેનલ્ટી સાથે ફોર્મ તારીખ 11-03-26તથા
12-03-26 તેમના રોજ ભરી શકશે પેનલ્ટી ફી સાથે ફી થશે રૂપિયા 5300 જો કોઈ વિદ્યાર્થીને ફી ભરવી હોય તો આ બે દિવસમાં કોલેજની વિદ્યાર્થી શાખા નો તાત્કાલિક સંપર્ક સાધવા સારું.
12-03-26 તેમના રોજ ભરી શકશે પેનલ્ટી ફી સાથે ફી થશે રૂપિયા 5300 જો કોઈ વિદ્યાર્થીને ફી ભરવી હોય તો આ બે દિવસમાં કોલેજની વિદ્યાર્થી શાખા નો તાત્કાલિક સંપર્ક સાધવા સારું.