Circular
B.A. SEM - 2 EXTRA FEE 2026
09/03/2026
B. A. સેમ 2 માં દરેક વિદ્યાર્થી ઓએ 220 રૂપિયા પરીક્ષા ફી ના ભરેલ છે પાછળ થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પરીક્ષા ફી 300 રૂપિયા નક્કી કરેલ છે તો તમામ વિદ્યાર્થીઓએ 80 રૂપિયા રોકડા લઇ પરીક્ષા ફોર્મ ભરવુ




