Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

M.A. સેમ - ૨ સત્ર ફી Remainder

06/02/2026

જે વિદ્યાર્થીઓને M.A. સેમ - ૨ ની સત્ર ફી ભરવાની બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ તારીખ ૦૯-૦૨-૨૦૨૬ સુધીમાં ભરીને પોતાનું Application ફોર્મ વિદ્યાર્થીશાખામાં જમા કરવાનું રહેશે, જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.