Circular
B.A. SEM 1 HALL TICKET NEP (JAN -2026)
23/01/2026
જે વિદ્યાર્થીઓ BA SEM 1માં અભ્યાસ કરેછે, અને પરીક્ષા ની હોલ ટિકિટ નીકળતી ન હોય તેવા વિદ્યાર્થીઓ એ કોલેજ ની બાજુમાં આવેલ સ્ટેશનરી ની દુકાન પટેલ ઝેરોક્ષ માંથી પોતાનો એનરોલમેન્ટ નંબર જણાવી મેળવી લેવાની રહેશે.




