Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

BA SEM - 3 & 4 OLD HALL TICKET (2010-2015)

06/01/2026

જે વિદ્યાર્થીઓ B.A. સેમ - ૩ અને B.A. સેમ -૪ માં OLD 2010-2015 માં એનરોલમેન્ટ હોય અને પરીક્ષાના ફોર્મ ભર્યા હોય તેવા વિદ્યાર્થીની હોલટિકિટ આવી ગઈ છે, કેમકે તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી પરીક્ષા થતી હોય એટલે વિદ્યાર્થીઓએ વહેલામાં વહેલી તકે પોતાની હોલટિકિટ લઇ જવી.