Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

NSP SCHOLARSHIP

17/12/2025

જે વિદ્યાર્થીઓ ને NSP ની સ્કોલરશીપ ની દરખાસ્ત જમા કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ ૧૮/૧૨/૨૦૨૫ થી ૨૦/૧૨/૨૦૨૫ સુધીમાં તાત્કાલિક જમા કરાવવી સ્કોલરશીપ સ્વીકારવાનો સમય ૧૧:30 થી ૧૨:30 નો રહેશે.