Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

NSP સ્કોલરશીપ

09/11/2025

જે વિદ્યાર્થીઓ NSP ની સ્કોલરશીપ ના ફોમ ભરેલ છે અને ONLINE અરજી કરેલ છે પણ NSP સ્કોલરશીપ ના ફોમ કોલેજમાં જમા કરવાના બાકી હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક ૨ દિવસમાં દરખાસ્ત બે સેટ માં આપી જવી.