Circular
Hall ticket બાબત
03/11/2025
M.A. સેમ ૩ ની ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ભુગોળ વિષયની હોલ ટિકિટ યુનિવર્સીટી દ્વારા વેબસાઈટ પર મૂકી દીધી છે, જેથી દરેક વિદ્યાર્થીઓએ પોતાના લોગિન માંથી હોલટિકિટ મેળવી લેવી.
03/11/2025