Circular
hall ticket
02/11/2025
બી એ સેમ -5 (nep ) તથા એમ .એ. સેમ -૩ nep (eco ,geo) ની હોલ ટિકિટ વિધ્યાર્થી ઓ એ પોતાના લોગીન માથી ડાઉનલોડ કરી લેવી.એમ.એ ની બાકી રહેતા વિષય ગુજરાતી,એંગ્રેજી,ઈતિહસ ની હજુ હોલ ટિકિટ મુકેલ નથી,બી.એ. સેમ-૫ ( non nep)ની atkt ની hall-ticket કોલેજેથી લઈ જવી.




