Circular
બી.એ. સેમ-૨ (જુન-૨૦૨૪) માર્કશીટ બાબત...
03/01/2025
બી.એ. સેમ-૨ (જુન-૨૦૨૪) ની ઓરીજનલ માર્કશીટ આવી ગયેલ હોય, વિધાર્થીઓએ ઓરીજનલ માર્કશીટ વિધાર્થી શાખામાંથી મેળવી લેવી.
(જે વિધાર્થીઓને ઓનલાઈન માર્કશીટમાં WITHHELD આવેલ હોય તેવા વિધાર્થીઓની માર્કશીટ આવેલ નથી.)
(જે વિધાર્થીઓને ઓનલાઈન માર્કશીટમાં WITHHELD આવેલ હોય તેવા વિધાર્થીઓની માર્કશીટ આવેલ નથી.)