Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ- ૧ (રેગ્યુલર અને ATKT) પરીક્ષા ફોર્મ ભરવા બાબત.

01/01/2025

બી.એ. સેમ- ૧ (રેગ્યુલર અને ATKT) ના વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૦૧/૦૧/૨૦૨૫ અને ૦૨/૦૧/૨૦૨૫ સુધી સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.