Circular
બી.એ. સેમ-૬ ની સત્ર ફી ભરવા બાબત....
20/12/2024
જે વિધાર્થીઓને બી.એ. સેમ-૬ ની સત્ર ફી ભરવાની બાકી છે. તેવા વિધાર્થીઓએ તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ દરમ્યાન કોલેજની વેબસાઈટ પર ફોર્મ ભરી કાર્યાલયની બારીમાં જમા કરાવવીને સત્ર ફી ભરવાની રહેશે.
તથા જે વિધાર્થીઓએ કોલેજના કાર્યાલયમાં ફોર્મ જમા કરાવેલ છે. અને સત્ર ફી ભરવાની બાકી હોઈ, તો તેવા વિધાર્થીઓએ પણ તાત્કાલિક ફી ભરીને ફીની પહોંચ જમા કરાવવી.
તથા જે વિધાર્થીઓએ કોલેજના કાર્યાલયમાં ફોર્મ જમા કરાવેલ છે. અને સત્ર ફી ભરવાની બાકી હોઈ, તો તેવા વિધાર્થીઓએ પણ તાત્કાલિક ફી ભરીને ફીની પહોંચ જમા કરાવવી.