Circular
બી.એ. સેમ- ૫ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ભરવા બાબત.
21/10/2024
બી.એ. સેમ- ૫ ના વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૧/૧૦/૨૦૨૪ થી ૨૩/૧૦/૨૦૨૪ સુધી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે
લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે